શોધખોળ કરો

કોરોનાઃ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મજૂરોને ગામ પરત ફરવાની આપી મંજૂરી, રાખી આ શરત

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 3323 પર પહોંચી છે.

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન વચ્ચે ખાંડ મિલોમાં કામ કરતા એક લાખથી વધારે પ્રવાસી મજૂરોને તેમના ગામ પરત ફરવાની મંજૂરી આપવાનો ફેંસલો કર્યો છે. પરંતુ આ પહેલા તેમની કોરોના તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેએ આ જાણકારી આપી હતી. મંત્રીના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, 1.31 લાખ ખાંડ મિલ મજૂરો રાજ્યમાં 38 ખાંડ મિલોના પરિસરમાં બનેલા અસ્થાયી આવાસામાં રહે છે, જ્યારે અનેક મજૂરો બીજા સ્થાન પર ફસાયેલા ચે. જોકે, આ પ્રવાસી મજૂરોને તેમના ગામ પરત ફરવાની મંજૂરી આપવાની એક જિલ્લાથી બીજા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોનું આવવા-જવાનું ચાલુ થઈ જશે. મુંડેએ ટ્વિટ કરીને કહ્યું, ખાંડ મિલોમાં કામ કરતાં મારા ભાઈઓ માટે સારા સમાચાર છે. હવે તમે તમારા ગામ પરત ફરી શકો છો. સરકારે આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. ખાંડ મિલના માલિકોએ આ મજૂરો અને તેમના પરિવારજનોની તપાસ કરાવવી પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 3323 પર પહોંચી છે. જેમાંથી 201 લોકોના મોત થયા છે અને 331 લોકો સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિતો 14,378 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે અને 1992 લોકો સાજા થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

Embed widget