શોધખોળ કરો

દેશના આ મોટા રાજ્યમાં લોકડાઉન 30 નવેમ્બર સુધી લંબાવાયુ, જાણો વિગત

દેશમાં કોરોના મહામારીથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એકવાર ફરી લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે.

મુંબઈ: દેશમાં કોરોના મહામારીથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એકવાર ફરી લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 30 નવેમ્બર સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન સરકાર દ્વાર ‘મિશન બિગેન અગેઈન’ હેઠળ મળેલી છૂટછાટ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 5 ઓક્ટોબરથી સમગ્ર મહારાષ્ટ્રમાં બાર રેસ્ટોરંટ ખોલવાની મંજૂરી આપી દીધી હતી. 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવ્યા હતા. જ્યારે સ્કૂલ, કોલેજ અને બીજી શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે. સરકારે મંગલવારે જ પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવેને લોકલ ટ્રેન ફરી શરુ કરવાની સલાહ સાથે પત્ર લખ્યો હતો. મહારાષ્ટ્રમાં બુઘવાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 16,60,766 થઈ ગઈ છે. અને રાજ્યમાં મૃતકોની સંખ્યા 43,554 પર પહોંચી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

Embed widget