શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે BJPની સરકાર, પરંતુ પિક્ચર અભી બાકી હૈ......

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હોય છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપીની સરકાર બની ગઈ છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ફરી મુખ્યમંત્રી પદના શપધ લીધા તો એનસીપીના નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. સૂત્રો અનુસાર ભાજપને અજિત પવારની સાથે એનસીપીના 30 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. બીજી બાજુ કહેવાઈ રહ્યું છે કે, શિવસેનાના કેટલાક ધારાસભ્યોનું પણ સમર્થન છે. જોકે, હાલમાં ધારાસભ્યોના સમર્થનની સ્થિતિ સ્પષ્ટ નથી. જણાવીએ કે, 288 સીટવાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે થયેલ ચુંટણીમાં ભાજપના 105, શિવસેનાના 56, એનસીપી 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે. જણાવીએ કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હોય છે. એવામાં જો એનસીપીના 30 ધારાસભ્ય ભાજપની સાથે આવે તો ભાજપની સાથે મળીને બન્નેની સંખ્યા 135 થઈ જશે. જોકે કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પહેલાથી જ ભાજપને મળી ગયું છે. સાથે જ હવે શિવસેનાના કેટલાક ધારાસભ્ય પણ તૂટવાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં હવે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને મળીને ફ્લોટ ટેસ્ટ પાસ કરવાનો રહેશે, જેના માટે 145ના આંકડાની જરૂર પડશે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget