શોધખોળ કરો

મહારાષ્ટ્રના આ મોટા શહેરમાં 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન, કડક કરફ્યુનો કરાશે અમલ, કોઈ બહાર નહીં નિકળી શકે

નાગપુરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે જુલાઈ એન્ડથી 15 દિવસનું લોકડાઉન લાદવામાં આવશે.

નાગપુરઃ દેશમાં કોરાનોનો વ્યાપ વધી રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર કોરોનાથી વધારે સંક્રમિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, નાગપુર, પુણે જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ દરમિયાન નાગપુરમાં 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાગપુરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે જુલાઈ એન્ડથી 15 દિવસનું લોકડાઉન લાદવામાં આવશે. આ દરમિયાન કડક કર્ફ્યુનો અમલ કરાવવામાં આવશે અને લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રના ઊર્જા મંત્રી નીતિન રાઉત અને ગૃહ રાજ્ય મંત્રી અનિલ દેશમુખે શનિવારે યોજેલી રિવ્યૂ મીટિંગમાં શહેરમાં કોવિડ-19 ગાઇડલાઇનના થઈ રહેલા ઉલ્લંઘન અને નવા વધી રહેલા કેસને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. રાઉતે કહ્યું, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિટી પોલીસને લોકડાઉનમાં કર્ફ્યુ સાથેનો પ્લાન તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.  લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદી શકે તે માટે 4-5 દિવસ પહેલા જ માહિતગાર કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,10,455 પર પહોંચી છે. 11,854 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 1,69,569 લોકો સાજા થઈ ગયા છે અને 1,29,032 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget