શોધખોળ કરો

ભારતે બનાવી સૌથી ખતરનાક કમાન્ડો ફોર્સ, આ હશે તેના ચીફ

આ ત્રણેય સેનાના ડિવિઝનમાં ભારતની સૌથી ખતરનાક સૈન્યની પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાની માર્કોસ, અને એરફોર્સની ગરુડ કમાન્ડો સામેલ હશે

નવી દિલ્હીઃભારતના સંરક્ષણ મંત્રાલયે આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સ ડિવિઝનના પ્રથમ ચીફની નિમણૂક કરી છે. હવે મેજર જનરલ એકે ઢીંગરા આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સની જવાબદારી સંભાળશે. આ ત્રણેય સેનાના ડિવિઝનમાં ભારતની સૌથી ખતરનાક સૈન્યની પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાની માર્કોસ, અને એરફોર્સની ગરુડ કમાન્ડો સામેલ હશે. એમ તો ભારતની ત્રણેય સેનાઓ મળીને અનેક ઓપરેશન્સને અંજામ આપ્યા છે પરંતુ આ પ્રથમ અવસર છે જ્યારે ત્રણેય સેનાની ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે. મેજર જનરલ એકે ઢીંગરાની વાત કરવામાં આવે તો તેમને સ્પેશ્યલ ફોર્સેસનો ખાસો અનુભવ છે. તે સ્પેશ્યલ ફોર્સેસના દિગ્ગજ માનવામાં આવે છે. મેજર જનરલ એકે ઢીંગરા કુલીન 1 પેરા સ્પેશ્યલ ફોર્સેસ રેજિમેન્ટથી આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશ્યલ ઓપરેશન્સ કોર્સ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભારતે શ્રીલંકામાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી ત્યારે મેજર ઢીંગરા શ્રીલંકામાં ઇન્ડિયન પીસકીપિંગ ફોર્સ ઓપરેશનનો ભાગ રહી ચૂક્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સ ડિવિઝન હેઠળ 3 હજાર કમાન્ડો હશે અને તેનું હેડક્વાર્ટર આગ્રા અથવા બેંગ્લુરુમાં બનાવવામાં આવશે. આ ઓસામા બિન લાદેશને ખત્મ કરનારા અમેરિકન સ્પેશ્યલ ઓપરેશન્સ કમાન્ડ ફોર્સની જેમ કામ કરશે. આ ફોર્સ પાસે પોતાના હથિયારો, સર્વિલાન્સ, વિંગ, હેલિકોપ્ટર, ઇન્ટેલિજન્સ વિંગ, ટ્રાન્સપોર્ટ વિમાન વગેરે હશે. જે આતંકી સંગઠનોને ખત્મ કરવા માટે કામ કરશે. નોંધનીય છે કે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુરમાં સંયુક્ત કમાન્ડરોના  સંમેલનમાં આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સ ડિવિઝનને બનાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget