શોધખોળ કરો
Advertisement
મોદી સરકારની કઇ નીતિનો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વાંધો ઉઠાવ્યો? મેક ઇન ઇન્ડિયા વિશે શું કહ્યું જાણો?
મોદી સરકારના મેડ ઇન ઇન્ડિયા કેમ્પેન અને વ્યાપાર નીતિ પર જો બાઇડને ચિંતા વ્યક્ત કરી છે. જો બાઇડને જણાવ્યું કે, મેડ ઇન ઇન્ડિયા કેમ્પેન ભારત-અમેરિકાના દ્વીપક્ષીય વ્યાપાર માટે મોટા પડકાર રૂપ છે.
કોંગ્રેસને યૂએસટીઆર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ભારત તેમના મોટા બજાર, આર્થિક વૃદ્ધિ અને વિકાસના તમામ મોકોના કારણે તમામ અમેરિકી નિકાસકારો માટે જરૂર બજાર બની ગયું છે. જો કે ભારતના વ્ચાપારને સિમીત કરતી નીતિઓના કારણે બંન દેશોના વ્યાપારિક સંબંધો નબળાX પડી રહ્યાં છે. ભારતનું મેક ઇન ઇન્ડિયા કેમ્પેન દ્વારા આયાત ઓછી કરવા પર જોર અપાતા અમારી દ્વીપક્ષીય વ્યાપારિક સંબંધ માટે પડકારરૂપ છે.
અમેરિકા ઇચ્છે છે કે, ભારત ટેરિફમાં ઘટાડો કરે અને બજારમાં અમેરિકી કંપનીઓની પહોંચ સરળ બને, આ સિવાય ગૈર ટેરિફ બેરિયર મુદ્દે પણ કેટલાક વિવાદ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion