શોધખોળ કરો
Advertisement
છેલ્લી ઘડીએ મમતાનો યૂ-ટર્ન, કહ્યું- મોદીજી સોરી, શપથ ગ્રહણમાં નહીં આવું
જોકે, આ પહેલા મમતા બેનર્જીએ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હી આવવાની હા પાડી હતી. મમતાએ ટ્વીટ કરીને એક પત્ર શેર કર્યો છે
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહના ઠીક પહેલા રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
જોકે, આ પહેલા મમતા બેનર્જીએ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હી આવવાની હા પાડી હતી. મમતાએ ટ્વીટ કરીને એક પત્ર શેર કર્યો છે,
જેમાં લખ્યુ છે કે બીજેપીએ આ કાર્યક્રમમાં મૃતક બીજેપી કાર્યકર્તાઓના પરિવારજનોને બોલાવ્યા છે, અને આને રાજકીય હત્યા ગણાવી છે. મમતાએ કહ્યું કે, આ રાજકીય હત્યા નથી, પણ અંદરોઅંદરના કાવતરાના મામલો છે.
The oath-taking ceremony is an august occasion to celebrate democracy, not one that should be devalued by any political party pic.twitter.com/Mznq0xN11Q
— Mamata Banerjee (@MamataOfficial) May 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement