શોધખોળ કરો

સરકારને આમ આદમી પર વિશ્વાસ નથી, જેથી શાહીનો નિર્ણય કર્યો: મમતા બેનરજી

કોલકાતા: એટીએમ અને બેંકોમાં લાગેલી લાંબી લાઈનોને ઓછી કરવા માટે સરકાર ધણા પ્રકારના પગલા ભરી રહી છે ત્યારે મંગળવારે નિર્ણય કરવામાં આવ્યો છે કે નોટ બદલાવનારા વ્યક્તિની ઓળખ માટે શાહીનો ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય પર રાજકારણ ગરમાયુ છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મમતા બેનરજીએ આ નિર્ણઁયનો વિરોધ કરતા જણાવ્યું કે કેંદ્ર સરકારને આમ આદમી પર વિશ્ર્વાસ નથી જેના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. તૃણમુલ સુપ્રીમોએ કહ્યું 19 નવેંબરે પેટા ચૂંટણી છે. નોટ લેવા વાળાની આંગળી પર શાહીના નિશાન પર ચૂંટણી આયોગ શું કહેશે ? કારણ કે આ જ લોકો વોટ આપવા માટે પણ જશે. ડીઈએના સચિવ શક્તિકાંત દાસે મંગળવારે કહ્યું કે જે રીતે લોકો વારંવાર નોટ બદલવા માટે બેંકની બહાર લાઈનમાં ઉભા રહે છે જેને કેશ આપ્યા બાદ આંગળી પર શાહીથી નિશાન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે મમતા બેનરજી દિલ્લી આવી રહ્યા છે અને નોટ બેન મુદ્દે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે મુલાકાત કરશે. તેમણે રવિવારે પણ રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. રવિવારે મમતા બેનરજીએ લાલૂ પ્રસાદ યાદવ અને ભાકપા મહાસચિવ સીતારામ યેચૂરી સહિત ધણા નેતાઓને ફોન કરી વિપક્ષને ભેગા કરી પ્રતિનિધીમંડળને લઈને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવા માટે અપિલ કરી હતી.

ટોપ સ્ટોરી

લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget