શોધખોળ કરો

CAA વિશે જાગૃતતા ફેલાવવા માટે વરરાજાએ લગ્નની કંકોત્રી પર લખાવ્યું 'I Support CAA'

મધ્યપ્રદેશના નરસિંગપુર જિલ્લાના પ્રભાતે કહ્યું કે, હું સીએએ વિશે જાગૃતતા ફેલાવવા માંગું છું. હું ઈચ્છું છું કે લોકો સીએએની સાચી હકિકત જાણે અને સમજે.

મધ્યપ્રદેશ: લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અવનવી તરકીબ અપનાવતા હોય છે. તેવી જ રીતે મધ્ય પ્રદેશમાં એક યુવકે નાગરિકતા સંશોધન કાયદાને લઈને જાગૃતતા ફેલાવવા માટે પોતાના લગ્નની અનોખી કંકોત્રી છપાવી છે. યુવકે પોતાની કંકોત્રી પર ‘I Support CAA’ લખાવ્યું છે. મધ્યપ્રદેશના નરસિંગપુર જિલ્લાના પ્રભાતે કહ્યું કે, હું સીએએ વિશે જાગૃતતા ફેલાવવા માંગું છું. હું ઈચ્છું છું કે લોકો સીએએની સાચી હકિકત જાણે અને સમજે. ઉલ્લેખનીય છે કે સીએએ કાયદો અને એનઆરસીને લઈને દેશભરમં વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ પ્રથમ એવું રાજ્ય બન્યું છે. જેણે પ્રદેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સીએએ કાયદો લાગુ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શનોમાં 21 લોકોના મોત થયા હતા.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget