શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Manipur Phase 1 Polling Live : મણિપુરમાં પ્રથમ તબક્કામાં આજે 38 બેઠકો પર થશે મતદાન
મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
![Manipur Phase 1 Polling Live : મણિપુરમાં પ્રથમ તબક્કામાં આજે 38 બેઠકો પર થશે મતદાન Manipur election 2022 phase 1: Polling in 38 seats today Manipur Phase 1 Polling Live : મણિપુરમાં પ્રથમ તબક્કામાં આજે 38 બેઠકો પર થશે મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/10/55cc704538008757ab2d5185da44374b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
manipur_(2)
Manipur Election Updates: મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. બે તબક્કાની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થનારી 38 વિધાનસભા બેઠકોમાંથી 29 પર્વતિય વિસ્તારમાં છે. આ 29 વિધાનસભા બેઠકો ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાં છે. અન્ય નવ વિધાનસભા બેઠકો ચુરાચંદપુર, કાંગપોકપી અને ફરજાલ જિલ્લામાં છે. મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 38 વિધાનસભા સીટો પર 173 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion