શોધખોળ કરો

મન કી બાતઃ સર્જિકલ સ્ટ્રાઇક પર બોલ્યા PM મોદી- 'શાંતિ ભંગ કરનારાઓને જડબાતોડ જવાબ અપાશે'

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ મારફતે દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ દેશના સૈનિકો અંગે વાત કરી હતી. મોદીએ બે વર્ષ અગાઉ ભારત દ્ધારા પાકિસ્તાન પર કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક અંગે વાત કરી સૈન્યના જવાનોને સલામ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાન પર કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકના બે વર્ષ પુરા થવા પર દેશવાસીઓએ 29 સપ્ટેમ્બરને પરાક્રમ દિવસ તરીકે મનાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા સૈનકો એ લોકોને જડબાતોડ જવાબ આપશે જેઓ દેશમાં શાંતિ અને વિકાસના માહોલને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો આપણા દેશની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરશે તેમને વળતો જવાબ અપાશે. ભારતને હંમેશા શાંતિ પ્રિય છે પરંતુ દેશની અખંડિતતાને દાવ પર લગાવીને અમે એવું બિલકુલ કરીશું નહીં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઠ ઓક્ટોબરના રોજ આપણે એરફોર્સ દિવસ મનાવીએ છીએ. 1932માં છ પાયલટ અને 19 એરફોર્સ સૈનિકો સાથે નાની શરૂઆત કરી હતી. આજે આપણી એરફોર્સ 21મી સદીમાં સૌથી સાહસિક અને શક્તિશાળી એરફોર્મમાં સામેલ છે. 1965 હોય કે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા લડાઇ હોય કે પછી 1999માં કારગિલની લડાઇમાં આપણી એરફોર્સે પરાક્રમ બતાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ સુધી દર વર્ષે બે ઓક્ટોબરના રોજ આખા દેશમાં કાર્યક્રમો યોજાશે. મહાત્મા ગાંધીના વિચારોએ આખી દુનિયાને પ્રેરિત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Embed widget