શોધખોળ કરો

મહારાષ્ટ્ર સરકારના મંત્રીમડળનું વિસ્તરણ, ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે પોતાના મંત્રમંડળનું વિસ્તરણ કર્યું છે. 11 મંત્રીઓનો સમાવેશ કર્યો છે, જેમાથી 10 નવી ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તરણમાં શિવસેનાના કોઇ નેતાને કેબિનેટ દરજ્જો નહી મળતા પાર્ટી નારાજ છે. આ વિસ્તરણમાં ભાજપના 6 શિવસેનાના 2 અને અન્ય સહયોગી દળોના 2 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેંદ્રીય મંત્રીમંડળમા થયેલા વિસ્તરણ ભાદ બાજપ સાશિત રાજ્યોમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મહારાષ્ટ્રના મંત્રમંડળનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ફડણવીસના મત્રીમંડળમાં શિવસેના 2 ધારાસભ્યોનો સ્થાન આપવામાં આવ્યું છે. શુક્રવારે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગેરહાજર રહ્યા હતા. જે તેનની નારાજગી તરફ ઇસારો કરે છે. 6 મંત્રીઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી હતા. જેમાથી રામ શિંદે ગૃહ રાજ્યમંત્રીને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવામાં આવ્યા છે. શિવસેનાના મરાઠાવાડ ક્ષેત્રના જાલનાથી ધારાસભ્ય અજરૂન ખોતકર અને ઉત્તરી મહારાષ્ટ્રના જલગાંવથી ધારાસભ્ય ગુલાબરાવ પાટિલને જૂનિયર મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપાના ચુંટણી પહેલાના સહયોગી સ્વાભિમાન પાર્ટીના સાદાભાઉ ખોત અને રાષ્ટ્રીય સમાજ પાર્ટીના મહાદેવ જાનકરે પણ શપથ લીધા હતા. જાનકર કેબિનેટ મંત્રી બન્યા છે કેબિનેટ મંત્રી તરીખે શપથ ગ્રહણ કરનાર ભાજપાના ધારાસભ્યોમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પાંડૂરંગ ફૂંડકર ડૌંડેચા (ધૂલે)થી ધારાસભ્ય જયકુમાર રાવલ, નિલાંગાથી સાંભાજી પાટિલ નિલાંગેકર અને સોલાપુરથી ધારાસભ્ય સુભાષ દેશમુખનો સમાવેશ થાય છે. ભાજપાના ધારાસભ્ય રવિંદ્ર ચવ્હાણ અને મદન યેરાવરે રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. રાજ્યમંત્રી પદની શપથ લેનાર પાંચ અન્ય લોકોમાં શિવસેનાના બે ભાજપના બે અને એક અન્ય ગઠબંધન સહોયગી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget