શોધખોળ કરો

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ

Bahujan Samaj Party: બહુજન સમાજ પાર્ટી (BSP)નe અંદરના ઝઘડાએ એક એવો મોટો વળાંક લીધો છે, જેનાથી રાજકીય પારો ભારે હાઈ થઈ ગયો છે. બસપા પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરતા ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી બહાર કરી દીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બહુજન સમાજ પાર્ટીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષમાંથી હટાવ્યો.
  • પહેલાં સસરાની નિવૃત્તિ પર આકાશને પદની ઓફર કરાઈ હતી.
  • સસરા અશોક સિદ્ધાર્થના સંન્યાસ છતાં માયાવતીનો નિર્ણય અડગ.
  • આકાશે સસરાને વધુ મહત્વ આપતા માયાવતીએ નારાજગી વ્યક્ત કરી.

Bahujan Samaj Party: બહુજન સમાજ પાર્ટી (BSP)નe અંદરના ઝઘડાએ એક એવો મોટો વળાંક લીધો છે, જેનાથી રાજકીય પારો ભારે હાઈ થઈ ગયો છે. બસપા પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરતા ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી બહાર કરી દીધો છે. UP ચૂંટણી પહેલાં માયાવતીના આ નિર્ણયથી પાર્ટીની અંદર ખળભળાટ મચી ગયો છે.

હકીકતમાં, એક દિવસ પહેલાં માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ સામે ઓફર મૂકી હતી કે જો તેમના સસરા અશોક સિદ્ધાર્થ રાજકારણમાંથી સંન્યાસ લઈ લે, તો તેઓ આકાશ આનંદને પાર્ટીમાં પદ અને જવાબદારી આપી દેશે. આ ઓફરનો સ્વીકાર કરતા અશોક સિદ્ધાર્થે સંન્યાસની જાહેરાત કરી દીધી, તેમ છતા આજે માયાવતીએ આકાશ આનંદને પાર્ટીમાંથી 'આઝાદ' કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો...ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા

'મોડેથી તો મોડેથી, અશોક સિદ્ધાર્થે સાચો નિર્ણય લીધો'- માયાવતી

બસપા ચીફ માયાવતીએ X હેન્ડલ પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે અશોક સિદ્ધાર્થે રાજકારણમાંથી સંન્યાસ લેવાનો જે નિર્ણય લીધો તેમાં ખૂબ મોડું કરી દીધું, પરંતુ અંતે સાચો નિર્ણય લીધો. જો તેઓ સંન્યાસનો નિર્ણય પહેલાં લઈ લેતા તો બહુજન મૂવમેન્ટ અને આકાશ આનંદ માટે સતત વિપરીત પરિસ્થિતિઓ ન બનત. તેમજ તેમને ચૂંટણીની તૈયારીઓ અને બહુજન મૂવમેન્ટને વચ્ચે છોડીને સંગઠનમાં સુધારા માટે કડક નિર્ણયો ન લેવા પડત.

'જો જમાઈની ચિંતા હોત તો પહેલાં જ લઈ લેતા સંન્યાસ'

માયાવતીએ કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે અશોક સિદ્ધાર્થે સંન્યાસનો નિર્ણય મોડેથી લીધો. જો તેમને પોતાના જમાઈ આકાશ આનંદના ઉજ્જવળ ભવિષ્ય કે બહુજન મૂવમેન્ટના વ્યાપક હિતની ચિંતા હોત, તો તેઓ વિના વિલંબે પહેલાં જ સંન્યાસની જાહેરાત કરી દેતા. આનાથી આકાશ આનંદની પાર્ટી અને મૂવમેન્ટ પ્રત્યેની સક્રિયતા ઘણી હદ સુધી સુનિશ્ચિત થઈ શકતી હતી.

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીનું કહેવું છે કે સમયસર સંન્યાસનો નિર્ણય ન લેવો એ દર્શાવે છે કે અશોક સિદ્ધાર્થની દાનતમાં ખોટ છે અને તેમની મહત્વાકાંક્ષાઓ ઓછી નથી થઈ પણ પૂરેપૂરી યથાવત છે.

'કરિયર કરતાં આકાશ આનંદને સસરાની વધુ ચિંતા'

ભત્રીજા આકાશ આનંદ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા માયાવતીએ લખ્યું, "આકાશને પોતાના કરિયર કરતાં પોતાના સસરા પ્રત્યે આ હદ સુધી લગાવ છે કે તેમણે બસપાની X પોસ્ટને રિપોસ્ટ કરવી પણ યોગ્ય ન સમજી. જોકે, આ પોસ્ટ તેમના પોતાના જ ભલા માટે હતી."

Frequently Asked Questions

માયાવતીએ આકાશ આનંદ વિશે શું મોટો નિર્ણય લીધો?

માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીમાંથી બહાર કરી દીધો છે. આ નિર્ણયથી પાર્ટીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ ઘટનામાં અશોક સિદ્ધાર્થની શું ભૂમિકા હતી?

માયાવતીએ આકાશ આનંદને પદ આપવા માટે શરત મૂકી હતી કે તેમના સસરા અશોક સિદ્ધાર્થ રાજકારણમાંથી સંન્યાસ લઈ લે. સિદ્ધાર્થે સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

અશોક સિદ્ધાર્થના સંન્યાસ લીધા પછી પણ માયાવતીએ આકાશ આનંદને કેમ પક્ષમાંથી દૂર કર્યા?

માયાવતીનું માનવું છે કે અશોક સિદ્ધાર્થે સંન્યાસનો નિર્ણય મોડો લીધો. તેમને આકાશ આનંદની પોતાના સસરા પ્રત્યે વધુ ચિંતા હોવાથી તેમણે પાર્ટીની પોસ્ટ પણ રિપોસ્ટ નહોતી કરી.

Advertisement

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget