શોધખોળ કરો

ઓનલાઈન એજ્યુકેશન માટે માત્ર 3500 રૂપિયામાં લેપટોપ આપશે સરકાર ? જાણો શું છે સત્ય

વાયરલ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે 3500 રૂપિયામાં લેપટોપ ખરીદવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર, 2020 છે.

નવી દિલ્હીઃ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ વિદ્યાર્થીઓને માત્ર 3500 રૂપિયામાં લેપટોપ આપશે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જે મુજબ, એમસીએ કોવિડ-19 ઓનલાઈન એજ્યુકેશન ઉદ્દેશ અંતર્ગત ધોરણ 8 થી PUC-1ના વિદ્યાર્થીઓને 3500 રૂપિયામાં લેપટોપ આપશે. આ નકલી દાવાનું પીઆઈબી ફેક્ટ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. વાયરલ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે 3500 રૂપિયામાં લેપટોપ ખરીદવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર, 2020 છે. લેપટોપ માટે અરજી કર્યાના 30 દિવસની અંદર ડિલિવરી કરવામાં આવશે. આ લેપટોપ લાવા, લેનેવો અને એટીએસ કંપનીના હશે. જેમાં Windows 10 OS, Intel Atom Processor, 32GB HDD Storage, ATS, 2GB રેમ હશે. વિજ્ઞાપન મુજબ, લેપટોપ માટે અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે. આધાર કાર્ડ, ફોટો, સ્ટુડન્ટનું આઈડી કાર્ડ, પેરેન્ટનું આધાર કાર્ડ, શિક્ષકનું નામ અને કોન્ટેક્ટ નંબર ખાસ લખવા પડશે.
ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે આ વિજ્ઞાપન બોગસ ગણાવી છે. પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું, એમસીએ કોવિડ-19 એજ્યુકેશન ઉદ્દેશ માટે લેપટોપ આપવામાં આવી રહ્યા નથી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget