શોધખોળ કરો

અખલાકના ઘરેથી મળેલુ મીટ ગૌમાંસ જ હતું, ફોરેંસિક તપાસમાં થયો ખુલાસો!

નવી દિલ્હી: આખા દેશને હચમચાવી રાખનાર દાદરી કાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. સૂત્રોનો જણાવ્યા અનુસાર, આ ઘટનામાં તોફાની ભીડનો શિકાર બનેલા મોહમ્મદ અખલાકના ઘરે મળેલુ મીટનું ફોરેંસિક તપાસમાં ગૌમાંસ હોવાની સ્પષ્ટતા થઈ છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2015ની આ ઘટનામાં નોએડાના દાદરી કાંડમાં તોફાની લોકોએ મોહમ્મદ અખલાકના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી નાંખી હતી, જ્યારે તેના પુત્રને ગંભીર રૂપથી ઘાયલ કર્યો હતો. ભીડનો ગુસ્સો એટલા માટે હતો કે મોહમ્મદ અખલાકના ઘરમાં ગૌમાંસ પકાવાતું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે ઘટનાની તપાસ દરમિયાન અખલાકના ઘરથી મળેલ મીટને ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. મથુરાની લેબથી તેની તપાસ રિપોર્ટ આવી ગયો છે. જેનાથી ઘટના સ્થળેથી મળેલ મીટને મટન હોવાના બદલે ગૌમાંસ હોવાનો ખુલાસો થયો છે. ખાસ વાત તો એ છે કે, શરૂઆતમાં આ મીટને સરકારી પશુચિકિત્સકોએ બકરાનું માંસ બતાવ્યું હતું. તેના પછી યૂપી સરકારે ગૃહમંત્રાલયને રિપોર્ટ આપ્યો હતો કે અખલાક અને તેના પુત્ર દાનિશ ઉપર અમુક અજાણ્યા વ્યક્તિઓએ પ્રતિબંધિત પશુનું માંસ ખાવાના આરોપના લીધે તેના ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દાદરી કાંડને લઈને વિશ્વભરમાં વિવાદ થયો હતો, અને કેંદ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે મથુરાનો રિપોર્ટથી સ્પષ્ટ છે કે દાદરી કાંડને લઈને છેલ્લાં લગભગ 9 મહિનાથી ચાલી રહેલા વિવાદ હવે નવું રૂપ લઈને આવી શકે છે. યૂપીમાં હવે થોડા મહીનાઓ પછી ચૂંટણી થનાર છે એવામાં આ મામલો ફરીથી ગરમાશે તો નવાઈ નહીં..
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ

શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 

ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ

Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન

એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા

Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો

‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી

Embed widget