શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીમાં મીમ્સ વૉર શરૂ, બીજેપીએ ‘ART’ અને ‘ARTIST’ને લઇને કેજરીવાલ પર બનાવ્યા મીમ્સ
દિલ્હી બીજેપીએ આપ સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક પછી એક મીમ્સ ટ્વીટર પર શેર કર્યા છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા પર એટેક કરી રહ્યાં છે. આ ત્રણેય પક્ષો એકબીજા પર નિશાન સાધવાનો કોઇ મોકો નથી ચૂકી રહ્યાં. આજે દિલ્હી બીજેપીએ આપ સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક પછી એક મીમ્સ ટ્વીટર પર શેર કર્યા છે. જુઓ મીમ્સ.......
શું છે ‘ART AND ARTIST’ મીમ?
ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર આજકાલ ‘ART AND ARTIST’ નામથી મીમ્સ શેર કરવામાં આવી રહ્યાં છે, અને તેમના કામને બતાવવામાં આવી રહ્યાં છે. આને લઇને બીજેપીએ સીએમ કેજરીવાલ પર કટાક્ષો કર્યા છે. પોતાના મીમ્સમાં બીજેપીએ દિલ્હીનો વિકાસ ના થયો હોવાનો દાવો કર્યો છે.
Art Artist pic.twitter.com/h7fIjGiZTz
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art Artist pic.twitter.com/ht1VJBglPA
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art Artist pic.twitter.com/hzPI0np31n
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art Artist pic.twitter.com/KPTFeNCtuL
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art Artist pic.twitter.com/SpNiTvuzjR
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art Artist pic.twitter.com/u1UIoUUA9s
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art Artist pic.twitter.com/WuEhIkZbLN
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art and Artist ???? pic.twitter.com/8hT9aRV7ZO
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
Art Artist pic.twitter.com/dB0kXRk43W
— BJP Delhi (@BJP4Delhi) January 20, 2020
8 फरवरी को दिल्ली का कॉमन मैन जाग उठेगा, केजरीवाल सरकार को उखाड़ फेंकेगा... pic.twitter.com/8Gv4bvvxyp
— BJP Delhi (@BJP4Delhi) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion