શોધખોળ કરો

Weather Update: ગુજરાતથી લઈને કેરળ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Weather Update: દિલ્હીમાં વરસાદે લોકોને ગરમીથી રાહત આપી છે. જો કે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે. હવામાન વિભાગે દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

Weather Update:  દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં બુધવાર (31 જુલાઈ) સાંજે પડેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ રાજધાનીના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. બુધવારે દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ થયો હતો. ઉત્તર પ્રદેશમાં બુધવારે ભારે વરસાદ થયો હતો. તો ચાલો જાણીએ કે આજે હવામાન કેવું રહેશે.

જાણો કેવું રહેશે દિલ્હીનું હવામાન

દિલ્હીમાં આજે પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે. આ સિવાય 5 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે.

યુપી-બિહારમાં પણ લોકોને ગરમીથી રાહત મળશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યુપીના બિજનૌર, મુરાદાબાદ, રામપુર, હમીરપુર, મહોબા, ઝાંસી, લલિતપુર અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કૌશામ્બી, પ્રયાગરાજ, ફતેહપુર, સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, વારાણસી, સંતરવિદાસ નગર, શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખીરી, સીતાપુર અને કાનપુર ગ્રામીણમાં વરસાદની સંભાવના છે.

બિહારની વાત કરીએ તો 6 ઓગસ્ટ સુધી પટના, ગયા, જહાનાબાદ, નવાદા, નાલંદા, શેખપુરા, બેગુસરાય, લખીસરાય, બક્સર, ભોજપુર, રોહતાસ, ભાબુઆ, ઔરંગાબાદ, અરવાલ, ભાગલપુર, બાંકા, જમુઈ, મુંગેર અને ખાગરીયા જીલ્લાઓમાં વરસાદ પડશે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કેરળમાં એલર્ટ જારી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળમાં વધુ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કેરળમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

કર્ણાટકમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

કર્ણાટકના દરિયાકાંઠા અને દક્ષિણ આંતરિક વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જાણો કેવું રહેશે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં આગામી 4-5 દિવસમાં વરસાદની સંભાવના છે.

જાણો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થિતિ

હવામાન વિભાગે 3 થી 4 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં 1 થી 4 ઓગસ્ટ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
Embed widget