શોધખોળ કરો

અમેરિકામાં કાર્યવાહીની આશંકા વચ્ચે TikTokના અધિગ્રહણની ચર્ચા, માઇક્રોસોફ્ટ કરી રહી છે ખરીદવાનો વિચાર

ચાઈનીઝ કંપની બાઈડડાંસના પ્રોડક્ટ ટિકટોક પર સતત ચીન સરકાર સાથે યૂઝર્સેના ડેટા શેર કરવનો આરોપ લાગતો રહ્યો છે.

નવી દિલ્હીઃ ભારતમાં પ્રતિબંધિત ટિકટોકની હવે અમેરિકામાં પરેશાની વધી શકે છે. ડેટા સુરક્ષાનો ઉલ્લેખ કરી અમેરિકન રાષ્ટ્રપતિએ કંપની સામે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે અને પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યા છે. આ દરમિયાન વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની પૈકીની એક માઈક્રોસોફ્ટ ટિકટોકના અધિગ્રહણ પર વિચાર કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, માઈક્રોસોફેટ અમેરિકામાં ટિકટોકના કારોબારના અધિગ્રહણ પર વિચાર કરી રહી છે. ચાઈનીઝ કંપની બાઈડડાંસના પ્રોડક્ટ ટિકટોક પર સતત ચીન સરકાર સાથે યૂઝર્સેના ડેટા શેર કરવનો આરોપ લાગતો રહ્યો છે. જોકે અમેરિકામાં માઇક્રોસોફ્ટના અધિગ્રહણથી કંપની સંભવિત પ્રતિબંધથી બચવાની આશા રાખી શકે છે. જોકે બંને કંપનીઓ તરફથી આ મુદ્દો કોઈ પ્રતિક્રિયા આવી નથી. બંને કંપની આ મુદ્દે વાત કરવાથી ઈન્કાર કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Embed widget