શોધખોળ કરો

Microsoft: માઈક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યા યથાવત, ફ્લાઈટ રદ્દ થતા મુસાફરો પરેશાન, એરપોર્ટ પર લાંબી લાઈનો 

માઈક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાઓ બીજા દિવસે પણ યથાવત છે. વૈશ્વિક સ્તરે આના કારણે કામકાજને અસર થઈ છે. એટલું જ નહીં ફ્લાઇટ ઓપરેશનને સૌથી વધુ અસર થઈ છે.

માઈક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યાઓ બીજા દિવસે પણ યથાવત છે. વૈશ્વિક સ્તરે આના કારણે કામકાજને અસર થઈ છે. એટલું જ નહીં ફ્લાઇટ ઓપરેશનને સૌથી વધુ અસર થઈ છે. ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, એટલું જ નહીં, મુસાફરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટની બહાર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે સમગ્ર વિશ્વમાં બેંકિંગ અને ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. જેના કારણે શુક્રવાર સવારથી અનેક સંસ્થાઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. જોકે માઇક્રોસોફ્ટ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આજદિન સુધી તેમાં કોઈ સુધારો થયો નથી. એરપોર્ટ પર મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, મુસાફરો એરપોર્ટ પર  ભટકતા જોવા મળ્યા હતા. મુસાફરો ફરી ફ્લાઇટની રાહ જોતા એરપોર્ટ પર  આટાફેરા કરતા જોવા મળે છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ પણ જોવા મળે છે, જેઓ ફ્લાઈટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. માઈક્રોસોફ્ટની ખામીને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ રહી હોવાને કારણે લોકો ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર લાઈનમાં ઉભા છે.

એક મુસાફરે કહ્યું, "હું ગઈ કાલે મુંબઈથી બેંગલુરુ જઈ રહ્યો હતો. ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ હતી, જોકે અમને સેવા આપવામાં આવી હતી,પંરતુ તેમણે અમને જગ્યા ન આપી.  અમે આખી રાત સૂઈ શક્યા નથી. આ બધું ટેકનિકલ સમસ્યાને કારણે થયું છે. અમને એરપોર્ટની અંદર પ્રવેશ નથી મળ્યો. અમને રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

દિલ્હી એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું, "હું લંડન જઈ રહ્યો છું અને મારી ફ્લાઈટ ઓછામાં ઓછો અડધો કલાક મોડી પડી છે. એરપોર્ટની બહાર લાંબી લાઈનો છે. મોટાભાગની ફ્લાઈટ્સ મોડી પડી છે. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું, " “હું શ્રીલંકાનો મેડિકલ ડોક્ટર છું. મારે પ્રવચન આપવા માટે ભુવનેશ્વર જવાનું હતું, પરંતુ ગઈકાલે રાત્રે મારી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. પછી આજે સવારે, મને ભુવનેશ્વર પરત ફરવાની કોઈ ફ્લાઈટ મળી ન હતી. તેથી હું શ્રીલંકા પાછો જઈ રહ્યો છું, પરંતુ હવે મને કોઈ ફ્લાઈટ મળી શકતી નથી, તેથી હું અહીં ફસાઈ ગયો છું." 

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget