શોધખોળ કરો

યૂપીમાં મિશન 256 પ્લસ સાથે આજે BJP ની પરિવર્તન યાત્રા, અમિત શાહ લીલી ઝંડી આપશે

નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં મિશન 256 પ્લસ સાથે આજે બીજેપી ની પરિવર્તન યાત્રા શરૂ થઇ રહી છે. સહારનપુરમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ લીલી ઝંડી આપીને યાત્રાની શરૂઆત કરાવશે. મીડિયા આવેલા અહેવાલ અનુસાર, આગામી 6 મહિનામાં બીજેપી એવી ચાર યાત્રા કરશે જેમા બીજેપીની પરિવર્તન યાત્રા દરમિયાન રાજનાથ સિંહ કલરાજ મિશ્રા, ઉમા ભારરતી અને કેશવ પ્રસાદ મોર્ય હાજર રહશે. પરિવર્તન રથ પર પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સિવાય ફક્ત ચાર નેતાઓા જ પોસ્ટર લગાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ચાર નેતાઓ જે અલગ અલગ વર્ગમાંથી આવે છે તેમને આગળ કરીને બીજેપી યૂપીના વોટરમાં સંદેશો આપવવાનો પ્રયત્ન કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, બીજેપી યૂપીમાં સીએમ ઉમેદવાર જાહેર કર્યા વગર પીએમ મોદીના ચહેરાને આગળ કીને જ ચુંટણી મેદાનમાં ઉતરશે. પરંતું પરિવર્તન રથ પર લાગેલી તસ્વીરથી આ સંદેશ જરૂર જાય છે કે, બીજેપી યૂપીમાં ચાર ચહેરા સાથે ચુંટણી મેદાનમાં ઉતરશે. દર મહિનાના છેલ્લા રિવારે 'મન કી બાત' કરનાર પ્રધાનમંત્રી હવે યુવાઓનો માટે 'મન કી બાત' શરૂ કરવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યમાં આવનાર ચુંટણીને ધ્યાનમાં રાખીને આની શરુઆત કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી
દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસનો ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલા રડી પડ્યા અને કહ્યું,
હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસનો ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલા રડી પડ્યા અને કહ્યું, "અમે આ તબક્કે...."
13 વર્ષથી કોમામાં રહેલા પુત્રને ઇચ્છામૃત્યુ મળતાં આખરે દુ:ખી અને હારી ગયેલા પરિવારે શું કહયું?
13 વર્ષથી કોમામાં રહેલા પુત્રને ઇચ્છામૃત્યુ મળતાં આખરે દુ:ખી અને હારી ગયેલા પરિવારે શું કહયું?

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
ICC Rankings Update: ઈશાન કિશને કર્યો કમાલ, સંજૂ સેમસનને પણ થયો મોટો લાભ, જુઓ લેટેસ્ટ રેન્કિંગ 
ICC Rankings Update: ઈશાન કિશને કર્યો કમાલ, સંજૂ સેમસનને પણ થયો મોટો લાભ, જુઓ લેટેસ્ટ રેન્કિંગ 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Embed widget