શોધખોળ કરો

કોરોના વાયરસ માટે સરકારે શરૂ કર્યુ ટ્વીટર હેન્ડલ, અહીં મળશે કોરોનાને લગતા તમામ પ્રશ્નોના જવાબો

સરકારની આ સેવા પારદર્શી ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે લૉન્ચ કરવામાં આવી છે, જેની મદદથી લોકો સુધી રિયલ ટાઇમમાં મદદ પહોંચાડી શકાય

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે સરકારે એક ખાસ સેવા શરૂ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કૉવિડ-19 સાથે જોડાયેલા તમામ પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે ટ્વીટર સેવા શરૂ કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે Twitter Seva ને લૉન્ચ કરી છે. સરકારની આ સેવા પારદર્શી ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે લૉન્ચ કરવામાં આવી છે, જેની મદદથી લોકો સુધી રિયલ ટાઇમમાં મદદ પહોંચાડી શકાય. આ સર્વિસની મદદથી સરકાર કોરોના સાથે સંકળાયેલા પ્રશ્નોનુ તાત્કાલિક નિવારણ લાવશે અને જવાબો પણ આપશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ટ્વીટર પર એક પૉસ્ટ દ્વારા સેવા શરૂ કરી હોવાની માહિતી આપી હતી. તેમને જણાવ્યુ કે, હવે ભારતીય નાગરિક @CovidIndiaSeva પર ટ્વીટ કરીને તમે પોતાના સવાલોના જવાબ મેળવી શકશો. ખાસ વાત છે કે, ટ્વીટર પર આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે તમારી કૉન્ટેક્ટ ડિટેલ, ઓળખ તથા અન્ય કોઇ ડૉક્યૂમેન્ટ કે પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ આપવાની કોઇ જરૂર નહીં પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Embed widget