શોધખોળ કરો

કોરોના સામે મોદી સરકારે બનાવી ટીમ-11, હવે આગળ ભરશે આ મોટા પગલાં, જાણો વિગતે

રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કમિટીઓનુ ગઠન કર્યુ હતુ. આ કમિટીઓમાં મોદી સરકારના સીનિયર ઓફિસરોને સામેલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ દેશભરમાં ઝડપથી પ્રસરતી રહેલા કોરોનાના કહેરને રોકવા માટે મોદી સરકારે હવે ફૂલ એક્શનમાં આવી ગઇ છે. દેશભરમાં અત્યાર સુધી 1139 લોકો સંક્રમિત છે અને 30 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે. આ સ્થિતિને નિપટવા માટે મોદી સરકારે 11 કમિટીનુ ગઠન કર્યુ છે. આ કમિટીને જુદીજુદી જવાબદારીઓ સોંપવામા આવી છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કમિટીઓનુ ગઠન કર્યુ હતુ. આ કમિટીઓમાં મોદી સરકારના સીનિયર ઓફિસરોને સામેલ કરવામાં આવ્યા છે. કોરોના સામે મોદી સરકારે બનાવી ટીમ-11, હવે આગળ ભરશે આ મોટા પગલાં, જાણો વિગતે આમાં એક કમિટી મેડિકલ ઇમર્જન્સી મેનેજમેન્ટ પ્લાન માટે બનાવવામાં આવી છે. આની આગેવાની નીતિ આયોગના સભ્ય ડી.વી પાલ કરી રહ્યાં છે. કોરોના સામે મોદી સરકારે બનાવી ટીમ-11, હવે આગળ ભરશે આ મોટા પગલાં, જાણો વિગતે બીજી કમિટી હૉસ્પીટલ, આઇસૉલેશન અને ક્વૉરન્ટાઇલની છે. આ ઉપરાંત ટેસ્ટિંગ, ક્રિટિકલ કેર યૂનિટ, મેડિકલ ઇક્વિપમેન્ટ, લોકો સુધી ખાવાનુ અને દવા પહોંચાડવાની સુવિધા, પ્રાઇવેટ સેક્ટર તથા કૉ-ઓર્ડિનેશન અને લૉકડાઉનને લઇને અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન

PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Embed widget