શોધખોળ કરો

લૉકડાઉન-2માં છૂટછાટ આપવા અંગે આજે મોદી સરકાર જાહેર કરશે એક ખાસ ગાઇડલાઇન

લૉકડાઉનના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ 21 દિવસનુ લૉકડાઉન આપ્યુ હતુ, જેમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 10815 પર પહોંચી હતી, અને 353 લોકોએ જીવ ગુમાવ્યો હતો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનુ સંકટ ચાલુ છે જેના કારણે કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં ફરી એકવાર લૉકડાઉન લંબાવી દીધુ છે. આ બીજુ લૉકડાઉન છે જેને 19 દિવસ માટે જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, ખાસ વાત છે કે લૉકડાઉન-2માં સરકારે કેટલીક જગ્યાએ અને કેટલીક વસ્તુઓ પર છૂટછાટ આપવાની વાત કહી છે. લૉકડાઉનના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ 21 દિવસનુ લૉકડાઉન આપ્યુ હતુ, જેમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 10815 પર પહોંચી હતી, અને 353 લોકોએ જીવ ગુમાવ્યો હતો. લૉકડાઉન-2માં છૂટછાટને લઇને આજે કેબિનેટની બેઠક મળનારી છે. મોદી કેબિનેટની બેઠકમાં ખાસ વાત એ છે કે, એક ખાસ ગાઇડલાઇ જાહેર કરવામાં આવશે, આ ગાઇડલાઇનમાં કેટલાક સેક્ટરને સશરત છૂટ આપવામાં આવી શકે છે. લૉકડાઉન-2માં છૂટછાટ આપવા અંગે આજે મોદી સરકાર જાહેર કરશે એક ખાસ ગાઇડલાઇન નોંધનીય છે કે, પ્રથમ તબક્કાના લૉકડાઉનની જાહેરાત થઇ ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 560 હતી, અને 14 એપ્રિલે પ્રથમ તબક્કો પુરો થાય ત્યાં સુધી આ આંકડો વધીને 10815 પર પહોંચી ગયો હતો. એટલી માની શકાય કે દેશમાં કોરોના ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. આ માટે સરકારે એક સ્પેશ્યલ ગાઇડલાઇન જાહેર કરવી જરૂરી છે.

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget