શોધખોળ કરો

સોનિયાનો પ્રહાર- મોદી વડાપ્રધાન છે, શહેનશાહ નથી, જાણો મોદી વિશે બીજું શું કહ્યું!

રાયબરેલી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેંદ્રમાં બેઠેલા નરેંદ્ર મોદી સરકારના બે વર્ષ પુરા થવા બદલ મનાવવામાં આવેલ ઉત્સવને લઈને અનેક સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, મોદી વડાપ્રધાન છે, કોઈ શહેનશાહ નથી, પરંતુ તેમના મંત્રીઓ જેવી રીતે જશ્ન મનાવી રહ્યા છે તે જોતા કોઈ શહેનશાહનું ઓછું પણ નથી. હાલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બે દિવસ માટે રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓએ રોબર્ટ વાડ્રાના લંડન ખાતે બેનામી ઘર અંગે જણાવ્યું કે, આ બધું તેમના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન હેઠળનું ષડયંત્ર છે. દરરોજ બહાના બનાવે છે, ખોટા આરોપો લગાવે છે. અવનવી વાતો કાઢીને સામે લાવે છે. નિષ્પક્ષ તપાસ કરાવી લો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલીના બે દિવસનાં પ્રવાસે છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં સોનિયાએ કહ્યુ હતું કે, સરકારનાં બે વર્ષ પૂર્ણ થવા પર ઉત્સવો થઈ રહ્યો છે. પરંતુ આપણો દેશ દુકાળ, ગરીબીનો સામનો કરી રહ્યું છે. ખેડૂતો દુઃખી છે. તે કોઈને દેખાતું નથી. તેમને રોબર્ટ વાડ્રાનાં મામલે પણ અનેક સવાલ પુછવામાં આવ્યા હતા, ત્યારે સોનિયાએ આ એક ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદી એક વડાપ્રધાન છે કોઈ શહેનશાહ નથી.

ટોપ સ્ટોરી

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
Embed widget