શોધખોળ કરો

UP: આજે લખનઉમાં પીએમ મોદીની હાજરીમાં થશે રાવણ પર 'સર્જિકલ સ્ટ્રાઈક'!

લખનઉઃ આજે લખનઉમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ પ્રથમ વિજયાદશમીની ઉજવણીકરવામાં આવે. પીએમ મોદી પરંપરાથી અલગ આજે લખનઉમાં રામલીલા જોશે. જોકે એશબાગમાં રાવણ દહન સમયે પીએમ હાજર નહીં રહે. ચૂંટણીના સમયે પીએમના લખનઉ પ્રવાસને લઈને રાજનીતિ તો થઈ રહી છે પરંતુ ભાજપ કહે છે કે પીએમના આવવા પાછળ ન તો રાજનીતિ છે, ન તો સર્જિકલ સ્ટ્રાઈકની જીતની ઉજવણી છે. લખનઉમાં પીએમ મોદીના આગમન પહેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે, લખનઉ વેલકમ્સ એવેન્જર્સ ઓફ ઉરી. એટલે કે ઉરીનો બદલો લેનારનું સ્વાગત છે. સંકેત સ્પષ્ટ છે કે, ઉરીનો બદલો પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને લીધો માટે વિજયાદશમી પર સ્વાગત છે. પોસ્ટર ડિઝાઈન કરનારે પીએમની તસવીર પર યોગ્ય પસંદ કરીને લગાડી છે. પીએમ મોદી આજે લખનઉના એશબાગના ભવ્ય રામભવનમાં રામલીલા જોશે. રામ ભવનમાં જ્યારે હશે ત્યારે તેમની સામે આતંકવાદનું પ્રતીક રાવણનું પૂતળું ઉભું હશે. આયોજન સમિતિ પીએમ મોદીને ગદા, તીર-કામઠાં, સુદર્શન ચર્ક ભેટમાં આપશે પકંતુ ગદાધારી, ધનુષધારી અને સુદર્શન ચક્રધારી હોવા છતાં પણ મોદી રાવણ પર સર્જિકલ સ્ટ્રાઈક નહીં કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ

Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget