શોધખોળ કરો

હવામાન વિભાગનું એલર્ટ: આ રાજ્યોમાં 50 ની ઝડપે પવન ફૂંકાશે અને 4 દિવસ ભારે વરસાદ પડશે

Monsoon 2026 Update: દિલ્હી અને યુપીમાં 45 થી 48 ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે પહાડી, પૂર્વીય અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉત્તર ભારતમાં ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી.
  • પૂર્વીય રાજ્યો, પહાડી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે.
  • દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ મેઘરાજાની બેટિંગ જોવા મળશે.

Monsoon 2026 Update: એક તરફ ઉત્તર ભારતમાં લોકો કાળઝાળ ગરમી (Summer) અને હીટવેવનો (Heatwave) સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department - IMD) દેશના ઘણા ભાગો માટે રાહતના સમાચાર આપ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, અને ઉત્તર પ્રદેશના બાંદામાં 48 ડિગ્રી જેટલી આકરી ગરમી નોંધાઈ છે. આ તીવ્ર ગરમી અને લૂ (હીટવેવ) વચ્ચે હવામાન વિભાગે દેશના અમુક રાજ્યોમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ચાલો જાણીએ કયા રાજ્યોમાં વાતાવરણ પલટાશે.

પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી

IMD ની આગાહી મુજબ, પૂર્વ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

પશ્ચિમ બંગાળ: 21 થી 23 મે સુધી જોરદાર પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બિહાર અને ઝારખંડ: બિહારમાં 20 થી 26 મે અને ઝારખંડમાં 21 થી 26 મે દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ઓડિશા: 22 થી 24 મે દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

પહાડી વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે

ઉત્તર પશ્ચિમ ભારતના પહાડી રાજ્યોમાં પણ હવામાન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 થી 23 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. અહીં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને ગાજવીજ તથા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 21 મેના રોજ 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 100ની ઝડપે ફૂંકાશે પવન

દક્ષિણ ભારતમાં પણ મેઘરાજાની બેટિંગ

માત્ર પહાડી અને પૂર્વીય રાજ્યો જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. IMD ના લેટેસ્ટ અપડેટ મુજબ:

21 થી 24 મે દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે અને કરાઈકલમાં વરસાદ પડી શકે છે.

આ સાથે જ તેલંગાણામાં પણ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ

આવતીકાલનું હવામાનઃ આગામી 17 કલાક ભારે! 19 રાજ્યોમાં 81 kmph ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી

Frequently Asked Questions

ભારતના કયા રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે?

પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને તેલંગાણા જેવા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.

પૂર્વીય ભારતના રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

પૂર્વીય ભારતના રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે, જે ગરમીથી રાહત આપશે.

પહાડી વિસ્તારોમાં વરસાદની શું આગાહી છે?

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં વરસાદની શું સ્થિતિ રહેશે?

તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને તેલંગાણા જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget