શોધખોળ કરો

એરક્રાફ્ટ સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરવા પર થશે એક કરોડનો દંડ

આ બિલને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, ભારતમાં ત્રણ નિયમનકારી સંસ્થાઓ - નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કાર્યાલય અને હવાઇ અકસ્માત તપાસ કાર્યાલયને વધુ અસરકારક બનાવવામાં આવશે.

નવી દિલ્હી: સંસદમાં એરક્રાફ્ટ સંશોધન બિલ, 2020 પાસ કરવામાં આવ્યું છે. આ બિલ ભારતની વિમાન સુરક્ષા રેટિંગમાં સુધારો લાવવા અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) સહિત વિભિન્ને નિયામક સંસ્થાનોને કાયદાકીય દરજ્જો આપવા સંબંધિત છે. રાજ્યસભામાં વિમાન સુધારણા બિલ 2020ને ચર્ચા બાદ ધ્વનિ મતની પસાર કરવામાં આવ્યું છે. દંડની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને એક કરોડ કરવામાં આવી  આ બિલમાં દેશમાં દેશના સશસ્ત્ર દળોથી સંબંધિત વિમાનોને વિમાન કાયદા, 1934માંથી બહાર રાખવાની જોગવાઈ પણ છે. બિલમાં નવા નિયમોના ઉલ્લંઘન પર દંડની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. ઓ બિલ બજેટ સત્ર દરમિયાન લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું આ બિલને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, ભારતમાં ત્રણ નિયમનકારી સંસ્થાઓ - નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કાર્યાલય અને હવાઇ અકસ્માત તપાસ કાર્યાલયને વધુ અસરકારક બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન સંચાલનનું સલામતીના સ્તરને વધારવામાં મદદ મળશે.

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget