શોધખોળ કરો

ચોમાસાનું આગમન: મુંબઈમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

દેશના આર્થિક પાટનગર મુંબઈમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આગામી 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં વહેલી સવારથી જ ઘણાં વિસ્તારોમાં વરસાદ શરૂ થયો

છેલ્લા કેટલાય દિવસથી દેશમાં અલગ-અલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ત્યારે દેશના આર્થિક પાટનગર મુંબઈમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આગામી 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં વહેલી સવારથી જ ઘણાં વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મુંબઈમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મુંબઈના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આગામી 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈમાં ચોમાસાના આગામન થયાના 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. ગુરૂવારે દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ મહારાષ્ટ્ર અને ગોવામાં આગમન કરી દીધું છે. આગામી બે દિવસ તે ખૂબ જ ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દક્ષિણ અને તટીય મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક આંધ્ર પ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, મરાઠવાડા, કેરળ, તટીય કર્ણાટક, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ 14મી જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદની કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

RRB JE recruitment 2026: રેલ્વેમાં ખાલી 4098 જગ્યાઓ માટે થશે ભરતી, જાણો અરજીની ડેડલાઇન અને લાયકાત

CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'

Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Embed widget