શોધખોળ કરો

ધોધમાર વરસાદને લઈને IMDએ કયા-કયા રાજ્યોમાં આપ્યું એલર્ટ, કયા મોટા સીટીમાં ચેતવણી અપાઈ

હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્વિમી અરબ સાગર તરફથી 40-50ની ઝડપથી ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે. જેની અસર ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પર વધારે રહેશે. અહીં આગામી બે દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે.

નવી દિલ્હી: હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, તેલંગાણા અને નાગાલેન્ડમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ મુંબઈમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નાસિકમાં ગોદાવરી નદી ખતરાના નિશાનથી ઉપર બે કાંઠે વહી રહી છે. જોકે હાલ ઘણાં રાજ્યોમાં ભારે વરસાદના કારણે પરિસ્થિત ખરાબ છે. મંગળવારે હવામાન વિભાગે કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં ભારે પવન સાથે વરસાદ પડશે. છેલ્લા 3થી 4 દિવસથી દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને દેશની ઘણી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્વિમી અરબ સાગર તરફથી 40-50ની ઝડપથી ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે. જેની અસર ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પર વધારે રહેશે. અહીં આગામી બે દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશના ઈન્દોર, ઉજ્જૈન, ધાર, ખંડવા, રાજગઢ, ગુના, વિદિશા, સિહોર, છિંદવાડા, બાલાઘાટ, ડિંડૌરી, અનુપપુપ, સિવની, હરદા, હોશંગાબાદ, ખંડવા, ઝાબુઆ, અલીરાજપુર અને મંદસૌરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી આરઆર ત્રિપાઠીના કહ્યાં પ્રમાણે, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ અને ઝારખંડમાં મોનસૂન ચક્રવાત બન્યો છે, જે મધ્યપ્રદેશ તરફ 2.1ની ઝડપથી આગળ વધી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન

PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Embed widget