શોધખોળ કરો

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અધધધ 6 લાખને પાર પહોંચી, જાણો એક દિવસમાં કેટલા નવા કેસ નોંધાયા

તાજા આંકડા પ્રમાણે, ભારતમાં 17834 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જ્યારે 3 લાખ 59 હજાર લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19 હજાર 148 નવા કેસો સામે આવ્યા છે, અને 434ના મૃત્યુ થયા છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ હવે ભારતમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 6 લાખને પાર પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે અત્યાર સુધી દેશમાં 6 લાખ 4 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તાજા આંકડા પ્રમાણે, ભારતમાં 17834 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જ્યારે 3 લાખ 59 હજાર લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19 હજાર 148 નવા કેસો સામે આવ્યા છે, અને 434ના મૃત્યુ થયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત દુનિયાનો ચોથો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ચોથા નંબર પર છે. ભારતથી વધારે કેસો અમેરિકામાં 2,778,152, બ્રાઝિલ 1,453,369, રશિયા 654,405માં છે. પરંતુ ભારતમાં કેસો વધવાની સ્પીડ વધુ છે. આંકડા પ્રમાણે, દેશમાં હાલના સમયમાં 2 લાખ 26 હજાર કોરોનાના એક્ટિવ કેસ છે, સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 79 હજારથી વધુ સંક્રમિતો હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારબાદ બીજા નંબરે દિલ્હી, ત્રીજા નંબરે તામિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમા નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત ચોથા નંબર પર છે, એટલે કે ભારત એવો ચોથો દેશ છે, જ્યાં હાલ સૌથી વધુ સંક્રમિત લોકો હૉસ્પીટલમાં ઇલાજ કરાવી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget