શોધખોળ કરો

ભારતમાં 84 ટકા કોરોનાના કેસો આ રાજ્યોમાંથી નોંધાયા, ટૉપ પર છે મહારાષ્ટ્ર, જાણો વિગતે

ખાસ વાત છે કે આટલા બધા કેસોમાં ભારતના 10 રાજ્યો એવા છે, જે સૌથી વધુ કોરોના સંક્રમણની ચુગાલમાં ફસાયા છે. આ 10 રાજ્યોમાંથી કુલ 84 ટકા દર્દીઓ નોંધાયા છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, તાજા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 લાખ 36 હજારને પાર કરી ગઇ છે. જેમાં 1 લાખ 15 હજાર 942 એક્ટિવ કેસો છે, અને 6642 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ખાસ વાત છે કે આટલા બધા કેસોમાં ભારતના 10 રાજ્યો એવા છે, જે સૌથી વધુ કોરોના સંક્રમણની ચુગાલમાં ફસાયા છે. આ 10 રાજ્યોમાંથી કુલ 84 ટકા દર્દીઓ નોંધાયા છે. આમાં ભયાનક સ્થિતિ મહારાષ્ટ્ર રાજ્યની છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 80 હજારને પાર પહોંચી ગઇ છે, અને 2849 લોકો મોતને ભેટી ચૂક્યા છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકા અને બિહારમાંથી દેશના કુલ 84 ટકા કેસો નોંધાયા છે. આ લિસ્ટમાં મહારાષ્ટ્ર બાદ તામિલનાડુ અને દિલ્હીનુ નામ સામેલ છે. તામિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર અને દિલ્હીમાં 26 હજારને પાર પહોંચી ગઇ છે. જોકે, ભારતમાં ટેસ્ટિંગની વાત કરીએ તો મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, રાજસ્થાન અને કર્ણાટકામાં સૌથી વધુ ટેસ્ટિંગ થયુ છે. વળી કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં થયા છે.

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget