શોધખોળ કરો
Advertisement
પુત્રના બિમારીથી કંટાળીને માતાએ લગાવી મોતની છલાંગ
સુરતઃ નવી સિવિલ હૉસ્પિટલના ચોથા માળેથી કૂદીને મહિલાએ આત્મહત્યા કરી હતી. છેલ્લા 2 મહિનાથી બીમાર પુત્ર 4 દિવસથી સિવિલમાં દાખલ હતો. પુત્રની બીમારીથી કંટાળી ગઇ હતી. જેથી તેણે ન્યૂ સિવિલ હૉસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement