શોધખોળ કરો

હવે ટ્રાફિકના નિયમો તોડશો તો આવી બનશે, મોટર વ્હીકલ બિલ લોકસભામાં પાસ, જાણો શું થશે બદલાવ

મોટર વ્હીકલ એક્ટની જે નવી જોગવાઈ બિલમાં કરવામાં આવી છે તે અનુસાર દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી: લોકસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ-2019ને મંજૂરી મળી ગઈ છે. જેમાં પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને રોડ ક્ષેત્રમાં ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. લોકસભામાં આ બીલ પર જવાબ આપતા કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો મોટર વ્હીકલ સંશોધન બિલના માધ્યમથી રાજ્યોના અધિકારમાં દખલ કરવોનો કોઈ ઈરાદો નથી, આ નિયમો લાગૂ કરવા રાજ્યોની મરજી પર છે અને કેંદ્ર સરકારની કોશિશ રાજ્યોને સહયોગ કરવાની, અને પરિવહન વ્યવસ્થામાં બદલવા અને દુર્ઘટનાઓ ઓછી કરવાની છે. આ બીલમાં રોડની સુરક્ષાને લઈને ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડની જોગાવાઈ કરવામાં આવી છે. બિલમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે દંડને વધારવાની સાથે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે ટ્રાફિકના નિયમો તોડશો તો આવી બનશે, મોટર વ્હીકલ બિલ લોકસભામાં પાસ, જાણો શું થશે બદલાવ મોટર વ્હીકલ એક્ટની જે નવી જોગવાઈ બિલમાં કરવામાં આવી છે તે અનુસાર દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો છે. ઉપરાંત ઇમરજન્સી વાહનને રસ્તો ન આપવા પર 10,000 રૂપિયાનો દંડ, મોબાઈલ પર વાત કરવા પર દંડ 1000થી વધારીને 5000 કરવાની જોગવાઈ છે. હવે ટ્રાફિકના નિયમો તોડશો તો આવી બનશે, મોટર વ્હીકલ બિલ લોકસભામાં પાસ, જાણો શું થશે બદલાવ હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ જપ્તની જોગવાઈ છે. હાલમાં માત્ર 100 રૂપિયા દંડ આપવો પડે છે. લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર દંડ 500થી વધારીને 5000 રૂપિયા કરવામાં આવ્યો છે. નવા બિલમાં કોઈ સગીર ગાડી ચલાવતા પકડાય તો અભિભાવક અથવા માલિકને દોષી માનીને 25,000 રૂપિયાના દંડની સાથે સાથે ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. ગાડીનું રજિસ્ટ્રેશન પણ રદ્દ થશે. બિલમાં મહત્ત્વની જોગવાઈ આધાર નંબરની છે. હવે લાયસન્સ લેવા અને ગાડીના રજિસ્ટ્રેશન માટે આધાર ફરજીયાત કરવાની જોગવાઈ છે.

ટોપ સ્ટોરી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Embed widget