શોધખોળ કરો

MP: સીધી બસ અકસ્માતમાં 3 વધુ મૃતદેહ મળ્યાં, અત્યાર સુધીમાં 50 લોકોના મોત,યાત્રીએ કહી આપવિતી

મધ્યપ્રદેશના સીધીના પટના ગામ નજીક મંગળવારે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પ્રવાસી ભરેલ બસ નહેરમાં ખાબકતાં 50 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશના સીધીના પટના ગામ નજીક મંગળવારે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પ્રવાસી ભરેલ બસ  નહેરમાં ખાબકતાં 50 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં બસ નહેરમાં ખાબકત મોત લોકોની જિંદગી ખતમ થઇ ગઇ. દુર્ઘટના મંગળવારે સવારે થઇ હતી. ઘટનાસ્થળેથી વધુ ત્રણ શબ મળતા મૃત્યુઆંક 50 સુધી પહોંચ્યો છે. બસમાં 30થી 35 વિદ્યાર્થીઓ પણ હતા. જેએએનએમની પરીક્ષા આપવા જઇ રહ્યાં હતા.  મૃતકમાં 21 મહિલા સામેલ છે. યાત્રીઓએ કહી આપવિતી પ્રવાસીઓએ જણાવ્યું કે, ”બસ ખૂબ સ્પીડમાં જઇ રહી હતી અને બસ નહેરમાં પડતાં પહેલા જ બસ ડ્રાઇવર બસમાંથી કૂદી ગયો હતો. કૂદતા પહેલા તેમણે લોકોને જીવ બચાવવા માટે કહ્યું હતું. બસમાં પાણી ભરાઇ ગયું હતું લોકો કાચ તોડીને બસ ઉપર જવા કોશિશ કરી રહ્યાં હતા પરંતુ સફળ ન થચા”. પ્રવાસી વિભા પ્રજાપતિએ જણાવ્યું કે, “મારી સાથે મારો ભાઇ પણ હતો. હું તેને અડધા રસ્તા સુધી નહેરમાંથી ખેંચીને લાવી હતી પરંતુ તે પાછળ રહી ગયો. હાલ તેનો કોઇ પત્તો નથી”

ટોપ સ્ટોરી

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Embed widget