શોધખોળ કરો

મુલાયમે અખિલેશને દૂર કરીને શિવપાલને બનાવ્યો સપા પ્રદેશ અધ્યક્ષ

નવી દિલ્લીઃ મુખ્યમંત્રી અખિલેશ યાદને પાર્ટી અધ્યક્ષ પદથી હટાવીને શિવપાલ યાદવને પાર્ટીની કમાન સોપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે મતભેદના સમાચાર આવી રહ્યા હતા. સોમાવારે જ અખિલેશ યાદવે પોતાના બે મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ અને રાજ કિશોર સિંહને દૂર કરી દીધા હતા. પ્રજાપતિને મુલાયમ સિંહ યાદવનો નજદીકી માનવામાં આવે છે. ત્યાર બાદ મંગળવારે અખિલેશ યાદવે મુખ્ય સચિવ દીપક સંઘલને દૂર કરીને તેની જગ્યાએ રાહૂલ ભટનાગરને જવાબદારી સોંપી હતી. સિંઘલને આ પાદ પર આવ્યાને બે મહિના જ થયા હતા. દીપક સિંઘલને શિવપાલ યાદવનો નજીકનો માનવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું છે Lazy Girl Jobs જોબ કલ્ચર? જે Gen Zમાં ઝડપથી વધી રહ્યું છે, શું છે તેની પાછળનું કારણ

આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર

29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: 'અમેરિકા હવે ભારત પાસે ભીખ માંગી રહ્યું છે', જાણો ઈરાનના વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું

વિડિઓઝ

US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ક્યારે? આજે 4 વાગ્યે ચૂ્ંટણી પંચ કરશે તારીખો જાહેર
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના

Gujarat local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કવાયત તેજ, જાણો સંભવિત તારીખ

Weather Forecast: રાજ્ય પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આ તારીખથી પડશે કમોસમી વરસાદ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો

કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

Embed widget