શોધખોળ કરો

યુપીમાં યાદવાસ્થળી: અખિલેશ યાદવે કરી રાજીનામાની વાત, કહ્યું- હું નહિ બનાવું નવી પાર્ટી

લખનૌ: મુલાયમ સિંહ યાદવના પરિવારમાં જે ગૃહયુદ્ધ ચાલ્યું હતું, તેનો અંત આજે આવી શકે છે. જેના કારણે પાર્ટીમાં ફૂટ પડી શકે છે. સંકેત મળી રહ્યા છે કે હવે અંતિમ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. મુલાયમ સિંહ યાદવ આજે લખનૌમાં પાર્ટી નેતાઓ સાથે મીટિંગ કરવાના છે. અને થોડા જ કલાકોમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પહેલા યુપીના સીએમ અને મુલાયમ સિંહના પુત્ર અખિલેશે સંબોધન કર્યુ હતું. શું કહ્યું અખિલેશે -જો કોઈને એમ લાગતુ હોય કે મારા રાજીનામાથી બધુ સરખુ થઈ જશે તો હુું રાજીનામું આપવા તૈયાર છું. -નેતાજીએ (મુલાયમ સિંહે) જે કહ્યું તે સહન કર્યુ છે.
-હું પાર્ટી નહિ બનાવું. -જેને પાર્ટીમાંથી કઢાયા તે લોકો ભ્રષ્ટ છે. -શિવપાલ યાદવ આજે તૂટી શકે છે સમાજવાદી પાર્ટી સમાજવાદી પાર્ટી માટે આ એક ઐતિહાસિક દિવસ સાબિત થશે. વિરોધીઓએ ક્યારેય સપનામાં પણ નહિ વિચાર્યુ હોય એવું થશે. આજે સમાજવાદી પાર્ટીમાં ભંગાણ થઈ શકે છે. મુલાયમ સિંહ યાદવે આજે લખનૌમાં પાર્ટી મુખ્યાલય 19 વિક્રમાદિત્ય માર્ગ પર મહત્વની બેઠક બોલાવી છે. જેમાં ધારાસભ્યોસ વિધાનસભાના સભ્યો, પૂર્વ સાસંદો વગેરેને બોલાવ્યા છે. આ બેઠકમાં મુલાયમ સિંહ સાથે સીએમ અખિલેશ યાદવ પણ હાજર રહેશે. કાલે સમાજવાદી પાર્ટી અને મુલાયમ સિંહના પરિવારમાં જે કંઈ પણ થયું તેનાથી સ્પષ્ટ છે કે આજે મુલાયમ સિંહ પોતાનો નિર્ણય જણાવશે. સમાજવાદી પાર્ટીના ઘરમાં ઘમાસાણ હવે એ હદે વધી ગયું છે કે, પાર્ટી તૂટવાની અણી પર ઊભી છે. જેની આજે ઔપચારિક જાહેરાત પણ થઈ શકે છે. સપા માટે રવિવારનો દિવસ ભારે દુખનો રહ્યો. પરિવારમાં થયેલા યુદ્ધને કારણે મુલાયમ સિંહ રડી પડ્યા હતા. પોતાના મિત્ર અને આરએલડીના ચીફ અજીત સિંહ સાથે ફોન પર મુલાયમે જે કહ્યું તે સંકેત આપે છે કે હવે પિતા-પુત્રના રસ્તા અલગ થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે મુલાયમ સિંહ પોતાના ઘરે નેતાઓની મીટિંગમાં રડી પડ્યા હતા. મુલાયમ સિંહે કહ્યું કે જો બાપ કા નહિ હો સકા વો બાત કા ક્યા હોગા. એટલે કે નેતાજીના અનુસાર અખિલેશ યાદવ તેમના હાથમાંથી નીકળી ગયા છે. જો કે ગઈ કાલે અખિલેશે કહ્યું હતું કે તે પાર્ટી તોડવા નથી માંગતા. નેતાજી મારા નેતા જ નહિ, મારા પિતા પણ છે. હું આખી જિંદગી તેમની સેવા કરીશ. હું પાર્ટીમાં જ રહીશ, પાર્ટી તોડવાનો મારો કોઈ ઈરાદો નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Embed widget