શોધખોળ કરો

મુંબઈ: આરે કોલોનીમાં મેટ્રો સાઈટ પર વૃક્ષો બચાવવા લોકોનું વિરોધ પ્રદર્શન

આરે કોલીની તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસે બૈરિકેડ લગાવી દિધા છે. મીડિયાને પણ અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવી. 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

મુંબઈની આરે કોલોનીમાં મેટ્રોશેડ બનાવવા માટે 2700થી વધુ ઝાડને કાપવાની મંજૂરી આપવામાં આવી છે અને તેની શરૂઆત થતા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બૉમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીમાં મેટ્રોશેડ બનાવવાની મંજૂરી આપતા વિરોધ દર્શાવતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. આરે કોલીની તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસે બૈરિકેડ લગાવી દિધા છે. મીડિયાને પણ અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવી. 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ જંગલ કાપવાનો વિરોધ કર્યો છે, આ સાથે જ તેમણે કેંદ્ર અને રાજ્ય સરકારને કહ્યું કે પર્યાવરણના મુદ્દા પર તેઓ એકમત નથી. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ફિલ્મકાર ઓનિસ સહિતની હસ્તીઓ ટ્વિટર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુંબઈની આરે કોલોનીમાં શુક્રવારે ઝાડ કાપવાની શરૂઆત કરવામાં આવી હતી. ઝાડ કાપવાની શરૂઆત થતાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ ભારે વિરોધ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો આરે કોલોની પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. આ ઘટનાના સામે મુંબઈની હસ્તીઓ સહિત રાજકીય નેતાઓ અને બોલીવૂડ સેલેબ્સએ પણ વિરોધ નોંધાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Embed widget