શોધખોળ કરો
Advertisement
મુંબઈઃ ફાઈવ સ્ટાર હોટલના વોશ રૂમમાં યુવકે એક્ટ્રેસને દબોચીને પોતાનાં કપડાં કાઢી નાખ્યાં ને પછી......
મહિલા આ હોટલમાં એક વેબ સીરીઝના શૂટિંગ માટે આવી હતી. દિવસનું શૂટ ખત્મ થયા બાદ એક્ટ્રેસ પોતાના કપડા બદલવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી.
મુંબઈઃ અવારનવાર છેડતી અને બળાત્કાર જેવી ઘટનાઓ વિશે વાંચવા અને સાંભળવા મળે છે. હાલમાં જ મુંબઈમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે એક હોટલમાંથી 22 વર્ષના એક વ્યક્તિને મહિલાની છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જણાવીએ કે, સાઉથ મુંબઈમાં ફાઈવ સ્ટાર હોટલના 37માં માળ પર આ વ્યક્તિએ મહિલાની છેડતી કરી હતી.
મહિલા આ હોટલમાં એક વેબ સીરીઝના શૂટિંગ માટે આવી હતી. દિવસનું શૂટ ખત્મ થયા બાદ એક્ટ્રેસ પોતાના કપડા બદલવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. આ દરમિયાન આરોપીએ તેની છેડતી કરી હતી. આરોપીથી ખુદને બચાવ્યા બાદ એક્ટ્રેસે ઇમરજન્સી આલાર્મ વગાડ્યો, જેને સાંભળીને હોટલનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો અને તેની મદદ કરી હતી.
મુંબઈ પોલીસે રવિવારે આ મામલે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ અલગ અલગ કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે. એનએમ જોશી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement