શોધખોળ કરો

મુંબઈના અબજોપતિ બિલ્ડરની પુત્રીને ડ્રાઈવર યુવક સાથે બંધાયા સંબંધ, બંનેનાં રંગરેલિયાંની પિતાને પડી ખબર ને........

રવિવારે પણ અમિતે તેની ગર્લફ્રેન્ડ સાથે મુલાકાત કરી હતી. જ્યારે યશવંત કાંબલેને આ અંગેની જાણ થઈ ત્યારે તેણે સરોડેને પુત્રીની જિંદગીમાંથી હટાવવાનું નક્કી કરી લીધું.

મુંબઈઃ માયાનગરી મુંબઈમાં કોરોનાના કહેર વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિતાએ તેની પુત્રીના 21 વર્ષીય બોયફ્રેન્ડનું મર્ડર કર્યુ હતું. બિલ્ડરનો વ્યવસાય કરતાં પિતાને બંનેની રિલેશનશિપ મંજૂર નહોતી. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે અમિત સરોડે વ્યવસાયે ડ્રાઇવર હતો. છેલ્લા ચાર વર્ષથી તે યશવંત કાંબલેની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ યશવંત કાંબલેએ તેને પોતાની પુત્રીથા દૂર રહેવા ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં માનતો નહોતો. બંને ચોરી છુપાઈને મળતા હતા. રવિવારે પણ અમિતે તેની ગર્લફ્રેન્ડ સાથે મુલાકાત કરી હતી. જ્યારે યશવંત કાંબલેને આ અંગેની જાણ થઈ ત્યારે તેણે સરોડેને પુત્રીની જિંદગીમાંથી હટાવવાનું નક્કી કરી લીધું. પોલીસના જણાવ્યા મુજબ, રવિવારે તેણે પુત્રીના પ્રેમીનું મર્ડર કરવા બે લોકો મોકલ્યા હતા. જેમાંથી એકે તેના પર ફાયરિંગ કર્યું અને બીજાએ તીક્ષ્ણ હથિયારથી પ્રહાર કર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ અંગે સરોડેના મિત્ર સૌરભ મોહાલે પોલીસ કેસ નોંધાવ્યો હતો. પોલીસે કાંબલે અને તેના બે સાગરિતોની આ કેસમાં ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget