શોધખોળ કરો

મુંબઈમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 22 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રસ્તાની સાથો સાથ હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સુધી બધે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને રાજ્યના બાકી હિસ્સા પર છવાયેલા વાદળ આફત બનીને વરસી રહ્યા છે. છેલ્લા 4 દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈની રફતાર પર જાણે બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 22 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રસ્તાની સાથો સાથ હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સુધી બધે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની તરફથી મંગળવારના રોજ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે અને તેને જોતાં સરકારે આજે તમામ સરકારી-ખાનગી સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની તરફથી કહેવામાં આવ્યું છે કે, આજે 2 જુલાઇના રોજ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ, સ્કૂલ-શાળાઓમાં જાહેર રજા અપાઇ છે. છેલ્લા 10 વર્ષમાં વરસાદનો આ આંકડો સૌથી વધુ છે. ચોમાસુ મોડું આવ્યું હોવા છતાં વરસાદને કારણે ઘણી બધી ઘટ ભરપાઈ થઈ ગઈ છે. મુંબઈમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે સોલાપુર જિલ્લામાં કરંટ લાગવાથી 3 વ્યક્તિના મોત થયા છે. સાયન રોડ 24, વલ્લભ રોડ, હિંદમાતા સિનેમા, ગાંધી માર્કેટ, કિંગ્સ સર્કલ, સમાજ મંદિર હોલ (પ્રતિક્ષા નગર), સુંદર વિહાર પ્રતિક્ષા નગર, સંગમ નગર, આગરવાડી, ટેલિકોમ ફેક્ટરી, આરસીએફ કોલોની, નેશનલ કોલેજ એસ વી રોડ, ચિત્તા કેમ્પ- મંડાળા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં ટ્રાફિકને અન્ય માર્ગ પર વાળવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં 5 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન મુંબઈમાં હાઈટાઈડ આવવાની પણ સંભાવના છે. સ્કાયમેટ દ્વારા 5 જુલાઈ સુધીમાં મુંબઈમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે.

ટોપ સ્ટોરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget