શોધખોળ કરો

Mumbai Rains: મુંબઈમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, 24 કલાક ભારે વરસાદની ચેતવણી

મુંબઈમાં ગુરુવારથી ભારે વરસાદ શરૂ થયો છે. ગુરુવારના વરસાદને સિઝનનો પ્રથમ ભારે વરસાદ ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ સિઝનના પ્રથમ ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Mumbai Rain Forecast: મુંબઈમાં ગુરુવારથી ભારે વરસાદ શરૂ થયો છે. ગુરુવારના વરસાદને સિઝનનો પ્રથમ ભારે વરસાદ ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ સિઝનના પ્રથમ ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુરુવારથી શરૂ થયેલો વરસાદ મુંબઈમાં શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. સતત વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં શુક્રવાર સવારથી આગામી 24 કલાક સુધી મુંબઈના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદની સંભાવના છે.

સામાન્ય રીતે જ્યારે પણ મુંબઈમાં ભારે વરસાદ પડે છે ત્યારે મુંબઈના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ BMCએ દાવો કર્યો હતો કે વરસાદ પહેલા નાળાઓની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં, પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ જમીની વાસ્તવિકતા કંઈક બીજું જ કહી રહી છે.

મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

શુક્રવારે સવારથી પડેલા વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કુર્લા, અંધેરી, દાદર, સાયન, બાંદ્રા જેવા વિસ્તારોમાં અને ખાસ કરીને શહેરના નીચેના વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. પાણી ભરાવાની સાથે મુંબઈની લાઈફલાઈન મુંબઈ લોકલ ટ્રેનોને પણ અસર થઈ હતી. સેન્ટ્રલ રેલ્વે લાઇન પર ખાસ કરીને કુર્લાથી પરેલ વચ્ચેના પાટા પર પાણીનો ભરાવો થયો હતો અને પશ્ચિમ રેલ્વે માર્ગ પર કેટલીક તકનીકી ખામીઓને કારણે લોકલ ટ્રેન મોડી દોડવા લાગી હતી.


કલાકો સુધી માર્ગો પર જામના કારણે વાહનચાલકો અટવાયા હતા

આ સાથે જ માર્ગો પર કલાકો સુધી વાહનચાલકો જામમાં અટવાયા હતા. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને પરેલ બ્રિજ, સીએસટી બ્રિજ અને અન્ય ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સત્તાવાર માહિતી અનુસાર, આજે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં શહેરમાં 179.13 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પશ્ચિમ ઉપનગરોમાં 140.58 મીમી અને પૂર્વ ઉપનગરોમાં 109.06 મીમી વરસાદ નોંધાયો હતો.

ઓરેન્જ એલર્ટ જારી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) જી-નોર્થ વોર્ડ, જેમાં દાદર, ધારાવી, માહિમ અને માટુંગાનો સમાવેશ થાય છે, તેમાં મહત્તમ 238 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે વર્લી અને લોઅર પરેલના જી-સાઉથ વોર્ડમાં 208 મીમી વરસાદ નોંધાયો છે. મુંબઈમાં વરસા(Mumbai Rain)દની સ્થિતિને જોતા હવામાન વિભાગે શનિવાર માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે, જેમાં સામાન્ય રીતે વરસાદ પડી શકે છે. જો કે સતત વરસાદને ધ્યાનમાં રાખીને એલર્ટમાં પણ ફેરફાર થઈ શકે છે.

ટોપ સ્ટોરી

બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Tamil Nadu: તમિલનાડુમાં વિદ્યાર્થીઓને મફત મળશે લેપટૉપ, CM વિજયે શરૂ કરી નવી યોજના
Tamil Nadu: તમિલનાડુમાં વિદ્યાર્થીઓને મફત મળશે લેપટૉપ, CM વિજયે શરૂ કરી નવી યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Embed widget