શોધખોળ કરો

મુંબઈમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તેને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈ: મુંબઈમાં ગુરુવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. મુંબઈ સિવાય, થાણે, મીરી-ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે. મુંબઈના હવામાન વિભાગના અધિકારી કેએસ હોસાલીકરે કહ્યું કે, આગામી 24 કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તેને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના સાયન, હિંદમાતા, પરેલ, કુર્લા, અંધેરી સબવેમાં એક થી બે ફૂટ પાણી ભરાયા છે. મુંબઈમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ પ્રથમ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી પાર્ટી કૉંગ્રેસે બીએમસી પર નિશાન સાધ્યું છે. મુંબઈમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ બીએમસીમાં વિપક્ષ નેતાએ શિવસેનાના નેતૃત્વવાળી બીએમસીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પાણીમાં ડૂબશે મુંબઈ કારણને નાળાની સફાઈ નથી થઈ. બીએમસી પાસે હજુ પણ સમય છે. જે કોન્ટ્રાક્ટરે નાળા સાફ નથી કર્યા તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, તેમાં મોટું કૌભાંડ થયું છે, એન્ટી કરપ્શન બ્યૂરોને પત્ર લખીને તપાસની માંગ કરીશ.

ટોપ સ્ટોરી

Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 

આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 

પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 

નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ

Embed widget