શોધખોળ કરો

મોદી સરકાર-2ના 6 મહિના પૂરા, PM મોદીએ કહ્યું- દેશની એકતા, વિકાસ માટે અનેક નિર્ણય લીધા

નરેન્દ્રર મોદી સરકારના બીજા કાર્યકાળને 180 દિવસ પૂરા થવા પર ભાજપે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે.

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળને છ મહીના પૂરા થવા પર પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકારે દેશના વિકાસ, સામાજિક સશક્તીકરણ અને એક્તા  માટે અનેક નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ કહ્યું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથેના ધ્યેયથી પ્રેરિત થઈને અને 130 કરોડ ભારતીઓના આર્શીર્વાદથી એનડીએ સરકારે નવા ઉત્સાહ સાથે ભારતના વિકાસ અને પ્રજાના જીવનને સશક્ત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ભાજપે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે.   ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા છ મહિના દરમિયાન મોદી સરકારના બીજા કાર્યકાળમાં જે સાહસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. જે લોકો તરફથી તેમના પર કરેલા વિશ્વાસને દર્શાવે છે. ભાજપે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, અમે વચન આપ્યું, સંર્ઘર્ષ કર્યો અને તેને પૂરું કર્યું. જમ્મુ કાશ્મીરને આર્ટિકલ 370ની પીડામાંથી છૂટકારો મળ્યો. સાથે રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. એક ભારત અને એક સંવિધાનના સપનાને મોદી સરકારે પૂરું કર્યું છે.

ટોપ સ્ટોરી

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget