શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રંપ કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સારા છે: કનૈયા કુમાર

મુંબઈ: જેએનયૂના વિદ્યાર્થી કનૈયા કુમારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની વખાણ કરતા કહ્યું તે ચૂંટાયેલા અમેરિકી રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રંપ કરતા વધારે સારા છે. કનૈયૈ કુમાર ટાઈમ્સ લિટફેસ્ટમાં ફ્રોમ બિહાર ટુ તિહાડ પર એક સામૂહિક પરિચર્ચામાં બોલી રહ્યો હતો. તેણે કહ્યું બની શકે નરેંદ્ર મોદી સાથે તમામ મતભેદ હોય પરતું તે છતાં મોદી ટ્રંપ કરતા સારા છે. દુનિયાભરમાં અધિનાયકવાદી ભાવનાઓ વધી છે અને આપ જુઓ કે કઈ રીતે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પ્રવાસીઓ અને મહિલાઓ વિરૂધ્ધ અભૂતપૂર્વ નિવેદનો આપવામાં આવ્યા છે. કનૈયા કુમાર પર આ વર્ષે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી નિવેદનો આપવા મામલે દેશદ્રોહનો આરોપ લાગ્યો હતો. વિદ્યાર્થી નેતા કનૈયા કુમારે આફ્રીકી-અમેરિકી નેતા માર્ટિન લૂથર કિંગનું ઉદાહરણ આપતા કહ્યું કે “ખરાબ લોકો એટલા માટે શોર નથી કરતા કારણ કે તે શક્તિશાળી છે, પરંતુ સારા લોકોના ચૂપ રહેવાથી આવું બને છે”.

ટોપ સ્ટોરી

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Embed widget