શોધખોળ કરો

હવામાન વિભાગની આગાહીઃ આ તારીખથી દસ્તક દેશે મોનસૂન, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ

જોકે હવામાન વિભાગ અનુસાર છ જૂનના રોજ મોનસૂન કેરળ સુધી પહોંચી શકે છે. જોકે શરૂઆતના 10 દિવસમાં મોનસૂનો વરસાદ સામાન્યથી ઓછો રહી શકે છે.

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ભીષણ ગરમીથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્ત ભારતના અનેક શહેરમાં એસી કૂલર પણ કામ ન કરે એવી ગરમી પડી રહી છે. ભીષણ ગરમીને કારણે હવામાન વિભાગે રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનના ચુરુમાં 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ચાલ્યો ગયો છે. ભીષણ ગરમીનો સામનો કરી રહેલ દેશવાસીઓ માટે આગામી થોડા દિવસ સુધી લૂથી રાહત મળવાની કોઈ સમાચાર નથી. હવામાન વિભાગની આગાહીઃ આ તારીખથી દસ્તક દેશે મોનસૂન, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ જોકે હવામાન વિભાગ અનુસાર છ જૂનના રોજ મોનસૂન કેરળ સુધી પહોંચી શકે છે. જોકે શરૂઆતના 10 દિવસમાં મોનસૂનો વરસાદ સામાન્યથી ઓછો રહી શકે છે. આ વર્ષે કેળમાં મોનસૂનના વરસાદની અસર મોડેથી જોવા મળી રહી છે, જેની અસર સમગ્ર દેશ પર પડશે. અંદાજ અનુસાર 10 જૂન બાદ મોનસૂન જોર પકડી શકે છે. હવામાન વિભાગની આગાહીઃ આ તારીખથી દસ્તક દેશે મોનસૂન, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ બીજી બાજુ તેલંગાણાના હૈદરાબાદમાં ચોમાસોનો વિધિવત પ્રારંભ થયો છે. વરસાદ પડતા જ ખેડૂતોને રાહત થઈ છે. વરસાદના આગમન સાથે જ લોકોને ગરમીમાં રાહત પહોંચી હતી. હૈદરાબાદમાં અંદાજ પ્રમાણે વરસાદ પડતા ગુજરાતમાં પણ ધારણા પ્રમાણે વરસાદનું આગમન થશે. ગુજરાતમાં 12 જૂને વરસાદનું આગમન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget