શોધખોળ કરો

શુક્રવારે 5 લાખ બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ

ચેન્નઇઃ અંદાજે 5 લાખ બેંક કર્મચારી 2 સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાલ પર ઉતરશે. આ હડતાલ કેંદ્ર સરકારની આર્થિક નીતિઓ કામદાર સુધારા વિરુદ્ધ કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે (એઆઇબીઇએ) ગુરુવારે આ જાણકારી આપી હતી. પોતાના નિવેદનમાં એઆઇબીઇએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાલનો નિર્ણય કેંદ્રીય મજદૂર સંગઠનોના રાષ્ટ્રીય મજદૂર સંઘ સમેલનમાં લેવામાં આવ્યો છે. એઆઇબીઇએના માહાસચિવ સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે, બેલેંસ શીટના નામે મોટા-મોટા ફસાયેલી લોનને જનતાની સામેથી હટાવવા માટે તેના હિસાબ દૂર કરવામાં આવી રહ્યો છે. અંદાજે 50,000 કરોડ રૂપિયાના મોટી-મોટી લોનના રેકૉર્ડને દૂર કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,સાર્વજનિક ક્ષેત્ર બેંકોના એકિકરણ કરવામાં આવી રહ્યું છે કેમ કે, તે નાની છે એટલા માટે તેમા વ્યવહાર નથી. જ્યારે બીજી તરફ પ્રાઇવેટ બેંકો શરૂ કરવા માટે લાઇસેંસ દેવામાં આવી રહ્યા છે. વેંકટચલમના જણાવ્યા અનુસાર કેંદ્ર સરકાર કાયદામાં સંશોધન કર કૉર્પોરેટ નિરંકુશ અધિકાર આપવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને જ્યારે મન કરે ત્યારે રાખે અને મન કરે ત્યારે કાઢી નાખે (હાયર એન્ડ ફાયર) સાથે કામદારોને મજદૂર સંગઠન બનાવવાના અધિકારથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.
આ હડતાલમાં જાહેર ક્ષેત્રના બેંક, પ્રાવેટ બેંક, વિદેશી બેંક, પ્રાદેશિક બેંક અને સહકારી બેંક કર્મચારી પણ શામેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં યુસીસી લાગુ કરાશે, સરકારે વિધાનસભામાં બિલ કર્યું રજૂ

CUET-UG 2026: 28 મેએ યોજનાર બંને પરીક્ષા રખાઇ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર

Petrol-Diesel Price Hike: મોંઘવારીમાં વધુ એક ઝટકો, 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, ભાવ 100ને પાર

આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ

વિડિઓઝ

Share Market Update: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાને ખૂલ્યું માર્કેટ
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીની એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ
Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીની એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ
ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં યુસીસી લાગુ કરાશે, સરકારે વિધાનસભામાં બિલ કર્યું રજૂ
ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં યુસીસી લાગુ કરાશે, સરકારે વિધાનસભામાં બિલ કર્યું રજૂ
Petrol-Diesel Price Hike: મોંઘવારીમાં વધુ એક ઝટકો, 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, ભાવ 100ને પાર
Petrol-Diesel Price Hike: મોંઘવારીમાં વધુ એક ઝટકો, 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, ભાવ 100ને પાર
CUET-UG 2026: 28 મેએ યોજનાર બંને પરીક્ષા રખાઇ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
CUET-UG 2026: 28 મેએ યોજનાર બંને પરીક્ષા રખાઇ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
Share Market: હોર્મૂઝ ખૂલવાની અપેક્ષા સાથે શેરબજારમાં હરિયાળી, 76000ને પાર સેંસેક્સ

પેરાગ્લાઇડિંગ કરતા થયો આધાતજનક અનુભવ, પેરાલાઇડર સાથે અથડાયું પ્લેન, જુઓ દિલધડક વીડિયો

ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર

Embed widget