શોધખોળ કરો
Advertisement
હવામાનમાં પલટો, દેશમાં 7 માર્ચ સુધી આ સાત રાજ્યોમાં પડશે ભારે વરસાદ, જાણો વિગતે
હવામાન વિભાગના મતે હવામાનમાં પલટો આવવાનુ નક્કી છે, હવામાનના જાણકારોના મતે આગામી 24 કલાકમાં દેશના કેટલાક શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે
નવી દિલ્હીઃ ભારતમાં હાલ ગરમીનો પારો દિવસે દિવસે ઉપર ચઢી રહ્યો છે, ત્યારે રિપોર્ટ છે કે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દેશના હવામાનમાં મોટો પલટો આવશે અને તેના કારણે 7થી 8 માર્ચ સુધી કેટલાક ભાગો પર ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
હવામાન વિભાગના મતે હવામાનમાં પલટો આવવાનુ નક્કી છે, હવામાનના જાણકારોના મતે આગામી 24 કલાકમાં દેશના કેટલાક શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.
રિપોર્ટ છે કે, હવામાન બગડતાની સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉપરાંત રિપોર્ટ છે કે, દિલ્હી, ઉતરાખંડ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 7 માર્ચ સુધીમાં વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement