શોધખોળ કરો

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમને મળી માન્યતા, અમેરિકા, ચીન અને રશિયા બાદ આમ કરનારો ચોથો દેશ બન્યો

ઇસરો અનુસાર આઇએમઓ નેવઆઇસીને વર્લ્ડવાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ તરીકે માન્યતા આપી દીધી છે. આ માન્યતા નવેમ્બરના મહિનામાં આઇએમઓના એક 102માં સેશનમાં આપવામાં આવી છે

નવી દિલ્હીઃ નેવિગશન ક્ષેત્રમાં ભારતે એક નવો મુકામ હાંસિલ કરી લીધો છે. ભારત હવે તે ચાર સિલેક્ટેડ દેશોની શ્રેણીમાં સામેલ થઇ ગયુ છે, જેમને પોતાની ખુદની નેવિગેશન સિસ્ટમ શોધી લીધી છે. ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેવઆઇસી સિસ્ટમને ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગોનાઇઝેશન (આઇએમઓ)એ માન્યતા આપી દીધી છે. ઇસરો અનુસાર આઇએમઓ નેવઆઇસીને વર્લ્ડવાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ તરીકે માન્યતા આપી દીધી છે. આ માન્યતા નવેમ્બરના મહિનામાં આઇએમઓના એક 102માં સેશનમાં આપવામાં આવી છે. ઇસરો અનુસાર આઇએમઓની મેરિટાઇમ સેફ્ટી કમિટીએ નેવઆઇસીને તમામ ઓપરેશન્સ જરૂરિયાતો પર ખરા ઉતરતા સમુદ્રમાં નેવિગેશન કરવામાં મદદ કરવાને લીલી ઝંડી આપી દીધી છે. આ માન્યતા મળ્યા બાદ ભારત હવે અમેરિકા (જીપીએસ), રશિયા (ગ્લૉનેસ) અને ચીન (બેઇદાઉ)ની સાથે એવા સિલેક્ટેડ દેશોમાં સામેલ થઇ ગયો છે, જેમને સેટેલાઇટની મદદથી ખુદની નેવિગેશન સિસ્ટમને તૈયાર કરી લીધી છે, અને દુનિયાભરમાં માન્યતા મળી ગઇ છે. ઇસરો અનુસાર નેવઆઇસીને માન્યતા મળવાથી સમુદ્રમાં નેવિગેશનમાં તો મદદ મળશે જ સાથે સાથે સર્વ અને જેઓડેસી (ભૂમંડળ માપવા) વગેરેમાં પણ મદદ મળી શકશે. આ ઉપરાંત જમીન અને હવામાં પણ નેવિગેશન કરવામાં વાપરવામાં આવી શકે છે.

ટોપ સ્ટોરી

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
નીકળી ગઇ હીરોગીરી... છોકરીના ચક્કરમાં ઘટી મોટી દુર્ઘટના, જુઓ વીડિયો
નીકળી ગઇ હીરોગીરી... છોકરીના ચક્કરમાં ઘટી મોટી દુર્ઘટના, જુઓ વીડિયો
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget