શોધખોળ કરો

દરિયામાં નૌસેનાનું 'મિગ-29 કે' ફાઈટર જેટ ક્રેશ, એક પાયલટ લાપતા

અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાનું એક 'મિગ-29 કે' ફાઈટર જેટ ક્રેશ થયું છે. ગુરૂવારે સાંજે બનેલી આ ઘઠનામાં એક પાયલટ લાપતા છે, જ્યારે અન્ય એક પાયલટને બચાવી લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાનું એક 'મિગ-29 કે' ફાઈટર જેટ ક્રેશ થયું છે. ગુરૂવારે સાંજે બનેલી આ ઘઠનામાં એક પાયલટ લાપતા છે, જ્યારે અન્ય એક પાયલટને બચાવી લેવામાં આવ્યો છે. લાપતા પાયલટને લઈ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નૌસેનાના પ્રવક્તા, કમાંડર વિવેક મધવાલે શુક્રવારે સવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે દરિયામાં એક મિગ 29 કે નું ટ્રેનર એરક્રાફ્ટ તૂટી પડ્યું છે. આ ઘટના બાદ એક પાયલટને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય એક પાયલટની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. લાપતા કમાંડર નિશાંત સિંગની તપાસ માટે દરિયામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કમાંડર મધવાલ મુજબ નૌસેનાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. હજુ સુધી એ નક્કી નથી થયું કે ટ્રેન એરક્રાફ્ટ કઈ રીતે ક્રેશ થયું. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વિમાન એરક્રાફ્ટ કરિયર આઈએનએસ વિક્રમાદિત્ય પર તૈનાત હતું. હાલમાં જ વિક્રમાદિત્ય અને તેના પર તૈનાત 'મિગ-29 કે' ફાઈટર જેટ્સે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌસેના સાથે અરબ સમુદ્રમાં માલાબાર એક્સરસાઈઝમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં ભારતીય નૌસેનાએ રશિયા સાથે 45 'મિગ-29 કે' લડાકૂ વિમાનના કરાર કર્યા હતા. નૌસેનાએ આ વિમાનોને એરક્રાફ્ટ કૈરિયર તૈનાત કરવા માટે લીધા હતા. છેલ્લા એક વર્ષમાં 'મિગ-29 કે' ફાઈટર જેટ્સનું આ ત્રીજુ મોટું ક્રેશ છે. આ પહેલા નવેમ્બર 2019માં એક 'મિગ-29 કે' ગોવામાં દુર્ઘટના થઈ હતી અને બીજી આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget