શોધખોળ કરો

મહારાષ્ટ્રના મંત્રીઓ સાથે શરદ પવારે બંધ બારણે બેઠક કરી? જાણો કેમ

ભીમા કોરેગાંવની સાથોસાથ યલગાર પરિષદ કેસની તપાસ પણ એનઆઈએને સોંપવા મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયથી શરદ પવાર ખૂબ નારાજ જોવા મળ્યાં

મુંબઈ: ભીમા કોરેગાંવ હિંસાની તપાસ એનઆઇએને સોંપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી એનસીપી નેતા શરદ પવાર નારાજ થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. જેને લઈને સોમવારે તેમણે પોતાના ઘરે પક્ષના તમામ 16 પ્રધાનોની બેઠક બોલાવી હતી. બેઠક બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે, રાજ્ય સરકાર એસઆઈટીના માધ્યમથી ભીમા કોરેગાંવ કેસમાં સમાંતર તપાસ કરાવશે. એસઆઇટીની રચના અંગે ગૃહપ્રધાન ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. હકીકતે ભીમા કોરેગાંવની સાથોસાથ યલગાર પરિષદ કેસની તપાસ પણ એનઆઈએને સોંપવા મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયથી શરદ પવાર ખૂબ નારાજ જોવા મળ્યાં હતાં. શરદ પવારે ભીમા કોરેગાંવ કેસની તપાસ પૂણે પોલીસે એનઆઇએને સોંપ્યાના કેટલાક દિવસ પહેલાં જ કહ્યું હતું કે, પૂણે પોલીસના કેટલાંક લોકોનો વ્યવહાર વાંધાજનક હતો. હું ઈચ્છું છું કે, આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થાય. પવારનું કહેવું હતું કે, મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો સાથે આ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે કેસને એનઆઈએને સોંપી દીધો હતો. બંધારણ મુજબનો નિર્ણય નથી કેમ કે અપરાધની તપાસ કરવી તે રાજ્યના અધિકારમાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બ્લીડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ

હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?

Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

RCB vs GT Final Live Score: બેંગ્લોરની ઇનિંગ શરૂ, વિરાટ કોહલી અને વેંકટેશ ઐયરે ઇનિંગની શરૂઆત કરી; 156 રનનો ટાર્ગેટ

ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા

IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ

Embed widget